________________
તેમજ કાલકા
યાનું સ્વરૂપ જ
ન કર્યો,
t૨ ]
શ્રી વિજયપદ્ધસૂરિજી કૃત આવા ઉપદેશથી રાજા કુમારપાલે પિતે જીવ દયા પાલી અને અઢારે દેશમાં દયાને ફેલાવે કર્યો અને કટેશ્વરીદેવીના ઉપસર્ગને સહન કરીને પણ પાડાને વધ અટકાવ્યું.
તેમજ કાલકસૂરિયા કસાઈના સુલસ નામના દીકરાએ અભયકુમારની સોબતથી દયાનું સ્વરૂપ જાણ્યું. ત્યાર બાદ કુટુંબી જનેના આગ્રહથી પણ જીવહિંસાને બંધ ન કર્યો, ને કુટુંબને દયાને માથે લાવીને ધમી બનાવ્યું. પોતે દયામય શ્રાવકધર્મને સાધીને સ્વર્ગ ગયો. એમ સમજીને શ્રાવકોએ યથાશક્તિ પહેલા અણુવ્રતની આરાધના કરવામાં ઉદ્યમશીલ રહેવું. અને વિચારવું કે-“જેઓએ પૂરેપૂરી હિંસાને ત્યાગ કર્યો છે, તેઓને ધન્ય છે. હું તેમને નમસ્કાર કરું .
તે પહેલા અણુવ્રતના પાંચ અતિચારે છે
ગ્રહણ કરેલા વ્રતને અમુક અંશે ભંગ થાય તે અતિચાર કહેવાય.
૧. કોધથી ગાય વિગેરેને માર ન મારો કારણ કે તેમ કરીએ તે અતિચાર લાગે. કેઈને હિતની ખાતર તાડનાદિ કરવા પડે. “માર એમ બેલાય, એની જયણા.
૨. બળદ વિગેરેને આકરા (દેરડા આદિ) બંધનથી બાંધવા નહિ. અપરાધીને શિક્ષા દેવા સાધારણ રીતે હાથ પગ વિગેરે બાંધવા બંધાવવા પડે તેની જયણું.
૩. બળદ વિગેરેના (કાન વગેરે) અવયવે છેદવા નહિ, તેમજ છેદાવવા નહિ, તેમ કરે તે અતિચાર લાગે. રેગાદિ નિમિત્તે જયણા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org