________________
[ ૪૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
પડે છે. ૧ ગુનેગારની હિંસા, અને ૨ બીનગુનેગારની હિંસા. તેમાં શ્રાવકે બીનગુનેગારની હિંસા ન કરવી ? આવા નિયમ કરી શકે, પણ ગુનેગાર માણસની ખમતમાં ગુનાને અનુસારે તેમને વિચાર કરવા પડે, જેથી સાપરાધી (ગુનેગારની ) હિંસાના ત્યાગ કરી શક્તા નથી માટે પાંચ વસામાંથી અઢી (રા) વસા યાદ કરીએ ત્યારે અઢી વસા રહે. હવે નિરપરાધી હિંસાના ( ૧ ) સાપેક્ષ નિરપરાધી હિંસા. (૨) નિરપેક્ષ નિરપરાધી હિંસા. એમ એ ભેદ છે. જેમાં સ્વાર્થાદિ નિમિત્ત હાય, તે સાપેક્ષ નિરપરાધી હિંસા કહેવાય. જેમકે બળદ ઘેાડા વિગેરે ભલે ખીન ગુનેગાર હાય, તા પણ તેમને ભાર ઉપડાવવા માટે; અને પુત્ર વિગેરે ભણુવામાં કાળજી ન રાખે તા તેમને શ્રાવકા વધુ અધન વિગેરે કરે છે. તથા જેમાં સ્વાર્થાદિ નિમિત્ત ન હેાય તે નિરપેક્ષ હિંસા કહેવાય. શ્રાવકા આવી હિંસાના ત્યાગ કરી શકે. માટે અઢી વસામાંથી સવા વસે જતાં સવા વસા બાકી રહ્યો. કહ્યુ છે કે—
थूला सुहुमा जीवा, संकप्पारंभओ य ते दुविहा ॥ सावराहनिरवराहा, साविक्खा चेव निरविक्खा ॥१॥
(આ ગાથાના અર્થ ઉપર કહ્યો છે.)
શ્રાવકાએ ન છૂટકે જે હિંસા કરવી પડે તેમાં જયણા રાખવી. એટલે જો નિહ થતા હાય, તેા બનતા સુધી સ્થાવાની પણ હિંસા ન કરવી. અને નિર્વાહ ન થઈ શકે એવી પરિસ્થિતિ (તેવા પ્રસંગ) હાય, તે દયાની લાગણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org