________________
શ્રી ઢરવિતિ જીવન
[ ૪૮૯ ]
>
*
'
,
તેણે તેની ( જે મરાય તેની ) હિંસા કરી કહેવાય. આવી હિં’સાના ત્યાગ પૂરેપૂરા કરવા, એવું તે મુનિરાજ કરી શકે, શ્રાવક કરી શકે નહિ, આ જણાવવાને માટે મુનિરાજના મહાવ્રતામાં તે તે નામની મ્હેલાં ‘સર્વત: ' શબ્દ મ્હો છે અને અણુવ્રતામાં વ્હેલાં ‘સ્થૂલ” શબ્દ કહ્યો છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે સાધુવ વીસ વસા (પૂરેપૂરી) દયા પાલી શકે છે અને શ્રાવક વર્ગ સવા વસા યા પાલી શકે. તે આ પ્રમાણે–પૃથ્વીકાય વિગેરે પાંચ સ્થાવરે કહેવાય, અને દ્વીન્દ્રિય વિગેરે ત્રસ કહેવાય. આમાં શ્રાવકે મારે ત્રસજીવાને હણવા નહિ ' આવેા નિયમ કરી શકે, પણ સ્થાવરની હિંસાને નિયમ લઈ શકે નહિ. કારણ કે તેમનાથી રાંધવું, રધાવવું, મકાન ચણાવવા વિગેરે ક્રિયા કરતાં સ્થાવરાની હિંસા જરૂર થાય. માટે આમાં શ્રાવકોએ જયણા રાખવી. એટલે અનતાં સુધી તેના આરંભ સમારંભ આછેા થાય, તેવી કાળજી રાખવી. આ મુદ્દાથી ૨૦માંથી ૧૦ માદ કરતાં ૧૦ વસા રહ્યા. હવે તે ત્રસ જીવેાના વધ એ પ્રકારે થાય છે. ૧ સંપ ( ઈરાદા)થી અને ૨ આરંભથી. તેમાં આ જીવને હું મારૂં ' આવા ઇરાદાથી જે હિંસા કરાય, તે સંકલ્પ હિંસા કહેવાય. શ્રાવકા આને ત્યાગ કરી શકે. પણુ ‘આરભથી જે હિંસા કરાય, તે આરંભ હિંસા કહેવાય' આને ત્યાગ કરી શકતા નથી. કારણ કે સ્વજનાદિન નિર્વાહ કરવા વિગેરે નિમિત્તે ખેતી આદિ વ્યાપાર કરે, તેમાં ત્રસ
6
9
જીવા હણાય. આથી દશ વસામાંથી પાંચ વસા બાદ કરવા, જેથી કી પાંચ વસા રહ્યા. હવે સંકલ્પ હિંસામાં એ સ
કર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org