________________
[ ૪૮૪ ]
શ્રી. વિજયપદ્મસૂરિજી કૃત
ત્યારે જયણા ( છૂટ ) રાખું છું. એટલે આવી આખતને હું નિયમ ( પ્રતિજ્ઞા ) કરતા નથી, પણ તેવા અવસરે મનમાં પ્રભુના દર્શનની ધારણા કરીને ભેાજન વાપરૂં. આમાં પ્રમાદથી ભૂલ થાય, તેની જયણા.
૨. હંમેશાં પ્રભુદેવની યથાશક્તિ (અષ્ટ પ્રકારી વિગેરે ભેદે) દ્રવ્યપૂજા કરૂં. આમાં જ્યાં પ્રભુનું ખિંખ ન હેાય, તેવા અવસરે પણ વાસક્ષેપથી શ્રી સિદ્ધચક્રની પૂજા કરવી. એ ખીના આવી જાય.
આમાં જયણા (યતના ) આ પ્રમાણે રાખી શકાય, શારીરિક અશક્તિ હાય, જન્મ-મરણનું સૂતક હાય, અને તેવા બીજા પણ ( મ્હારગામ ગયા હૈાઇએ) વિગેરે જરૂરી કારણે જયણા રાખું છું.
પ્રભુદેવના દહેરાને અંગે ૮૪ આશાતનાએથી દૂર રહેવું. તેમાં મેાટી ૧૦ આશાતનાઓ ન લાગે તે તરફ જરૂર કાળજી રાખવી. તે ૧૦ આશાતના આ પ્રમાણે:
૧. દહેરાસરમાં તબેલ ( નાગરવેલના પાન ) વિગેરે ખાઉં નહિ. ર. પાણી પીવું નહિ. ૩. સેાજન કરૂ નહિ.૪. દહેરાસરની અંદર બૂટ પગરખા લઇ જઉં નહિ. ( આમાં જયણા આ પ્રમાણે, જ્યાં દહેરાના ગઢની અંદર પગરખા મૂકવાના રીવાજ હાય, ત્યાં તેમ કરવાની જયણા. ) ૫. મૈથુન સેવું નહિ. ૬. સૂવું નહિ. ૭. થૂકું નહિ. ૮. પેશાબ કરૂં નિહ. ૯. ડીનીતિ (જંગલ જવું) કરૂં નહિ. ૧૦ જૂગાર રમું નિહ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org