________________
શ્રી દેશવિરતિ જીવન
[૪૩] આગળ પણ માંદગી આદિમાં સમજવું) તથા (૨) કેઈન છળ પ્રપંચથી છેતરાઉં નહિ, (૩) અને સંનિપાત જેવા ભયંકર રેગથી પરાભવ પામું (તેની પીડાથી તદૃન બેભાન થાઉં) નહિ. તેમજ (૪) બીજા એવા કઈ પણ જાતના ગાદિ કારણોને લઈને મારે આ શ્રદ્ધા પરિણામ પડે (ખસે) નહિ, ત્યાં સુધી મારી ફરજ છે કે હું સમ્યગ્દર્શન ગુણમાં મજબૂત (દઢ) રહું. તથા આ સમ્યકત્વને અંગીકાર કર્યાના પહેલાના ટાઈમમાં અજ્ઞાન અને મેહને વશ થઈને જે મેં મિથ્યાત્વના કારણેને સેવ્યા હોય, તેની હું નિંદા કરું છું. હાલ તેવા કારણથી અલગ રહેવાને સાવચેત રહું છું. ભવિષ્યને માટે છ છીંડી, ચાર આગાર અને ચાર બોલ (હેલાં ભાવથી સમ્યગ્દર્શનની બીના જણાવતી વખતે આ બેલ જણાવ્યા છે, તે) સહિત સમ્યકત્વને અંગીકાર કરું (ગ્રહણ કરું, સ્વીકારું) છું.
શ્રાવકોએ નીચે જણાવેલા કાર્યો સમ્યકત્વને દઢ બનાવે છે અને નિર્મલ બનાવે છે, એમ સમજીને શક્તિને અનુસાર કરવા જોઈએ.
૧. શરીરે નીરોગી હોઉં, ત્યાં સુધી છતી જોગવાઈઓ શ્રી જિનેશ્વરની પ્રતિમા, છબીના દર્શન કરીને મેંઢામાં પાણું વિગેરે નાંખું. (આહાર કરૂં ભેજન કરું.)
આ બાબતમાં જાણ આ પ્રમાણે રાખવી, મારા શરીરમાં રેગાદિ કારણે અશક્તિ હોય, તેવા પ્રસંગે તથા બીજા કેઈ અનિવાર્ય ખાસ કારણ હેય, પરદેશમાં જોગવાઈ ન હોય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org