________________
[ ૪૮૨ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
છ પ્રકારની જયણા (૬) છ આગાર (૬) છ ભાવના (૬) છ સ્થાન. આ સડસઠ ભેદામાં જે જ્ઞેય હાય, તેને જ્ઞેય (જાણુવા) પણે અને હેયને ( છેાડવા લાયકને) હેય પણે તથા ઉપાદેયને ઉપાદેય ( ગ્રહણ કરવા લાયક) પણે અંગીકાર કરૂં છું. કાઈ પણ કારણે મારા સુદેવ, સુગુરૂ, સુધર્મના સેાગન ન ખવાય. અહિક લને માટે મિથ્યાત્ત્વી દેવાદિની ખાધા રાખુ નહિ, રખાવું નહિ. કુદેવ, કુશુરૂ, કુધર્મને અનુક્રમે સુદેવ, સુગુરૂ, સુધર્મ તરીકે માનું નહિ.સુદેવને દેવ, સુગુરૂને ગુરૂ અને સુધને ધર્મ માનું. એમ મિથ્યાત્વને છડીને હું નિર્મલ ભાવે સમ્યકત્વને અંગીકાર કરૂં છું. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સમ્યકત્વને ગ્રહણ કરૂં છું. તે આ પ્રમાણે—
૧ દ્રવ્યથી—હું મિથ્યાત્વના કારણેાને તજી છું અને સમ્યકત્વના કારણેાને અંગીકાર કરૂં છું. ( અહીં જે ખાખતમાં જયણા રાખી હાય, તે સિવાયના કારણેા સમજવા. કારણ કે અજાણપણું આદિ કારણેાને લઈને જયણા રાખવી પડે. )
૨ ક્ષેત્રથી—અહીં (જ્યાં ગામનગર વિગેરેમાં પાતે રહે, તે ક્ષેત્રમાં) અથવા ખીજે ઠેકાણે જ્યાં હાં, ત્યાં ઉપર કહ્યા પ્રમાણે શ્રદ્ધા રાખુ.
૩. કાલથીજાવજ્જીવ સુધી (જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી) સમ્યગ્દર્શન ટકાવી રાખું.
૪. ભાવથી-જ્યાં સુધી (૧) ભૂતપ્રેતાદિની પીડાથી પીડિત ન હેાઉ (કારણ કે આ પ્રસંગે ભાન ન હેાય, એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org