________________
શ્રી દેશિવરતિ જીવન
[ ૪૮૧ ]
ચીજ ખાવાના ત્યાગ, માંદગી સૂતક વિગેરે જરૂરી કારણે જયણા. મુસાફરી વિગેરેના પ્રસંગે પાસે રાખેલા શ્રી સિદ્ધચક્રજીના ગટ્ટા આદિની વાસક્ષેપથી પૂજા વિગેરે કરે, તેમ ન બની શકે તેમ હાય તે! ઇશાન ખૂણામાં પ્રભુશ્રી સીમંધર સ્વામિજીની સામે ચૈત્યવ ંદન વિધિપૂર્વક કરવું. ખાસ જરૂરી કારણે હંમેશાં જિનપૂજા કરવાને અસમર્થ શ્રાવકોએ, છેવટે ૧૨-૧૦-૫ તિથિમાં તા જરૂર પ્રભુ પૂજા કરવી જોઇએ, અને ધીમે ધીમે કાયમ કરવાના અભ્યાસ પડે, તેવી લાગણી જરૂર રાખવી.
આ પ્રસંગે જેમ અને તેમ આશાતના દોષ ન લાગે, તેમ અને (શ્રાવક, શ્રાવિકા ) સમુદાયે જરૂર કાળજી રાખવી. આ બાબતમાં કહેવત છે કે-દેવ ન મારે ડાંગ, દેવ કુબુદ્ધિ આપે' એટલે જે દેવની આશાતના કરે, તેને પ્રભુદેવ કઇ ડાંગ ( લાકડીનેા માર) મારતા નથી, પણ ‘ કરે તેવું પામે’ આની માફક આશાતના કરનારને એવી કુબુદ્ધિ જાગે છે કે, જેનાથી ઉગ્ર પાપકર્મ કરીને તે દુર્ગતિના દુઃખા ભાગવે.
વખતના પ્રમાણુમાં ( ફુરસદે) ખાંધી નેાકારવાળી અમુક સંખ્યામાં જરૂર ગણવી જોઇએ. એમ કરવાથી ઘણાં પાપકર્મોની નિર્જરા થાય, મન નિર્મલ થાય, સંકટ નાશ પામે, હંમેશાં આનંદમંગલ વ.
આ પ્રમાણે સમ્યકત્વની ખીના ટૂંકામાં જણાવી. હવે વિસ્તારથી આ પ્રમાણે જાણવી. (૪) ચાર પ્રકારની સંસ્ક્રૃહા, (૩) ત્રણ લિંગ ( સમ્યકત્વને જાણવાના ચિહ્ન) (૧૦) દેશ પ્રકારના વિનય (૩) ત્રણ પ્રકારની શુદ્ધિ, (૫) પાંચ ષણ્ણા (૮) આઠે પ્રભાવક, (૫) પાંચ ભૂષણ (૫) પાંચ લક્ષણ (૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org