________________
[ ૪૮૦ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત મહાવ્રતની આરાધના કરનારા, ચરણસિત્તરિ કરણસિત્તરીને સાધનારા તેવા નિઃસ્પૃહી શ્રમણ નિર્ગથે કે જેઓ ધર્મના સ્વરૂપને જાણે અને જણાવે છે, તે મારા ગુરૂ છે. કહ્યું છે કે, धर्मज्ञो धर्मकर्ता च, सदा धमपरायणः॥ सत्त्वेभ्यो धर्मशास्त्रार्थરેવા ગુણ છે ? તથા પ્રભુદેવે કહેલું કષ, છેદ, તાપરૂપ ત્રિપુટી શુદ્ધ, અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત, દુર્ગતિનાશક, મુક્તિદાયક શ્રી જિનધર્મ એ મારે ધર્મ છે. આ બાબતમાં ફક્ત વ્યવહારને જાળવવાની ખાતર બીજાને નમસ્કારાદિ કરવા પડે. તથા સ્વલિંગી એટલે જેનામાં મુનિના ગુગો નથી પણ તે આપણા ઉપકારી હોય, તેને વ્યવહાર દષ્ટિએ અથવા ઉપકારની દષ્ટિએ વંદનાદિક કરવા પડે, તેની જાણું. અને બીન સમજણને લઈને અથવા ઉપયોગની ખાત્રીને લઈને કુદેવ, કુગુરૂ કુધર્મને અનુક્રમે સુદેવ, સુગુરૂ, સુધર્મ તરીકે માનવામાં આવે, તેની જયણું. આ બાબતની યથાર્થ માહિતી મળે, ત્યારે મારે તે બાબતની શ્રી ગુરૂ મહારાજની પાસે આલેયણ લેવી.
૧-સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવોએ, સવારે પ્રભુદેવના દર્શન, પૂજનાદિ કર્યા બાદ યથાશક્તિ નવકારશી વિગેરે પચ્ચખાણ જરૂર કરવું જોઈએ. સાંજે ચેવિહાર વિગેરે પચ્ચખાણ કરવું.
૨–પિતાની આવકના પ્રમાણમાં અમુક ભાગ સાત ક્ષેત્રમાં (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનમંદિર, જિનપ્રતિમા, જ્ઞાનમાં) જરૂર વાપરે. : ૩-છતી જોગવાઈએ ત્રિકાલ (સવારે, બપોરે, સાંજે ) દેવદર્શન, પૂજન કરવું, તેમ ન કરે તે બીજે દિવસે અમુક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org