________________
શ્રી ઢશવરિત જીવન
[ ૪૭ ]
કરવારૂપ દેશિવરિત ધર્મોમાં સમ્યગ્દર્શન મુખ્ય છે. એટલે સમ્યકત્વ ગુણ સહિત કરેલી ત્રતાની આરાધના યથા (સાચી) કહેવાય. આ ઇરાદાથી ટુકામાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવવું જોઇએ તે આ પ્રમાણે:—
તત્ત્વભૂત પદાર્થોની ઉપર શ્રદ્ધા રાખવી એટલે તેને સાચા માનવા એ સમ્યગ્દર્શન કહેવાય. કહ્યું છે કે, “તત્ત્વાર્થશ્રદ્ધાનં સભ્યોનÇ '” (શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં) એટલે પ્રભુ શ્રી તીર્થંકરાદિ લેાકેાત્તર મહાપુરૂષાએ કહેલી બીના સાચીજ છે, તેમના કહેવામાં (વચનમાં) લગાર પણ શંકા કરી શકાયજ નહિ. કહ્યું છે કે “ તમેવ સર્જ્ય નિસ્યં, ન નિળષ્ટિ વૈશ્યક આત્માના આવા પિરણામનું નામ સમ્યકત્વ કહેવાય. અનન્તાનુબંધી કષાય વિગેરે સાત પ્રકૃતિએના ક્ષયાપશમ, ઉપશમ અથવા ક્ષયથી આ ગુણ પ્રકટ થાય છે. આવા ગુણને ધારણ કરનારા જીવે પણ શ્રેણિક, સત્યકી, વિદ્યાધર, કૃષ્ણ મહારાજા વિગેરેની માફક શ્રાવક તરીકે કહી શકાય. કારણ કે શ્રાવકના બે ભેદ્દ કહ્યા છે. ૧. સમ્યગ્દષ્ટિ શ્રાવક, શ્રાવક ધના વ્રત લેવાની ઇચ્છા છતાં મેાહનીયના તીવ્ર ઉદ્દયથી ન લઇ શકે. એવા પ્રભુ વચનની ઉપર તીવ્ર શ્રદ્ધાવાળા ભવ્ય જીવા. ૨. માર ત્રતામાંથી યથાશક્તિ ત્રતાની સાધના કર્ નારા ભવ્ય જીવેા. સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવેા આવી દઢ ભાવના રાખે છે કે જેઓએ રાગ, દ્વેષ, મહાદિ દોષાને દૂર કર્યો છે, અને જેએ ચાત્રીશ અતિશયાને ધારણ કરે છે, તથા જેમની વાણી પાંત્રીશ ગુણેાથી શે।ભાયમાન છે, એવા પ્રભુ શ્રી તીર્થંકરાદિ અરિહંત ભગવંતા મારા દેવ છે. તથા પંચ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International