________________
[૪૬]
-
શ્રી વિજયપધસૂરિજી કૃત
કર્મોને ઉદય પણ થાય) આ બાબતમાં કહ્યું છે કેउदयक्खयखओवसमो-वसमा जं च कम्मुणो भणिया ॥ दव्वं खित्तं कालं, भावं भवं च संपप्प ॥१॥
પ્રશ્ન—દ્રવ્યના નિમિત્તે કર્મને ઉદય-પશમ વિગેરે કઈ રીતે થાય?
ઉત્તર–બ્રાહ્મી શંખાવલી આદિ ઔષધિ ખાવાથી બુદ્ધિનો વિકાસ (વધારે) થાય. એટલે જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થવામાં બ્રાહ્મી વિગેરે કારણ છે.
એ પ્રમાણે દહીં વિગેરે પદાર્થો ખાવાથી દર્શનાવરણીય કર્મને ઉદય થાય. તેથી ઉંઘ આવે. શ્રેયાંસકુમારને પ્રભુના દર્શનથી અને આદ્રકુમારને શ્રી આદિનાથની પ્રતિમાના દર્શન કરવાથી મતિ જ્ઞાનાવરણીય કર્મને પશમ થયે, જેથી જાતિસ્મરણ જ્ઞાન થયું. સિઝંભવસૂરિજી મહારાજને શ્રી શાંતિનાથના બિંબને જેવાથી અનંતાનુબંધી આદિને ક્ષપશમ થયે, ને સમ્યગ્દર્શન ગુણ પ્રકટ.
પ્રશ્ન –ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ નિમિત્તે કર્મના ક્ષયોપશમ વિગેરે કઈ રીતે થાય?
ઉત્તર-(૨) શ્રી સિદ્ધાચલ વિગેરે તીર્થોમાં ત્યાંના ક્ષેત્રના પ્રભાવે દાનાન્તરાયાદિ કર્મોને શપશમ થાય, જેથી દાન, શીલ, તપ વિગેરેની આરાધનામાં વધારે ઉલાસ દેખાય છે. જ્યાં તેવું ન દેખાય, ત્યાં તે ક્ષેત્રના નિમિત્તે તે 'તે કર્મોને ઉદય હોય. પશમના કારણેની માફક જ કર્મને ક્ષય અને ઉપશમના કારણે સમજાય તેવા છે. (૩) પર્યુષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org