________________
પરમપૂજ્ય-પરોપકારી-સુચહીતનામય-આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણ વિજયસૂરિ વિરચિત
થી દેશવિરતિ જીવન”
પરમ કરૂણનિધાન પ્રભુશ્રી તીર્થકર દેવે સમવસરણમાં દેશના દેતાં જણાવ્યું કે-માનવજીવન એ સામાન્ય વસ્તુ નથી. કારણકે એ દશ દષ્ટાંતે કરીને દુર્લભ છે. તેની સફલતાને માટે એટલે મુક્તિપદ મેળવવાને માટે પહેલા નંબરને સ્ટીમરના જે જલ્દી મુક્તિપદ પમાડે તે માર્ગ એ છે કે પાંચ મહાવ્રતની આરાધનારૂપ સર્વવિરતિ ચારિત્ર ધર્મની આરાધના કરવી, અને બીજા નંબરને ન્હાણુના જે દીર્ઘ કાલે (ઘણું ટાઈમે) મુક્તિપદ પમાડે તે માર્ગ એ છે કે-બાર વ્રતને આરાધવા રૂપ દેશવિરતિ ધર્મની આરાધના કરવી. એક માણસ સ્ટીમરમાં બેસે, તે જલ્દી ઈષ્ટ નગરે પહોંચે, અને હાણુમાં બેસે, તે ઈષ્ટ નગરે પહોંચતાં તે કરતાં (સ્ટીમરમાં બેસીને મુસાફરી કરનાર પુરૂષ કરતાં) વધારે વખત લાગે છે. એમ સર્વ વિરતિની પરમ ઉલ્લાસથી આરાધના કરનાર ભવ્ય છે જલ્દી મુક્તિપદ પામે એટલે મોડામાં મોડા ત્રીજે ભવે મોક્ષપદ પામે, અને દેશવિરતિની આરાધના કરનાર ભવ્ય જીવ મેડામાં મેડા આઠમે ભવે તે જરૂર એક્ષપદ પામે. આ બાબતમાં શ્રી યેગશાસ્ત્રમાં કહ્યું છે કેच्युत्वोत्पद्य मनुष्येषु, भुक्त्वा भोगान् सुदुर्लभान् ॥ विरक्तो
૩૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org