________________
દે, અને જેમાં આત્મરમણતારૂપ અમૃતા ધોધ પ્રવાહ પૂરેપૂરા પ્રમાણમાં નિરંતર વહી રહ્યો છે, એવા ચારિત્ર ધને જલ્દી અંગીકાર કર. 'ઉભે પગે નીકળવામાંજ ઝ્હાદુરી સમા છે, અને શાસ્ત્રમાં પણ તેવાજ મહાપુરૂષાના નામ ગુથાયા છે. ’
આત્માને રાંકડા જેવે, બનાવી દેનાર એક ભાગ તૃષ્ણા જ છે, આમ જાણ્યા પછી તેના ગુલામ થવું, એ કરતાં તા તેને ગુલામડી બનાવવામાં પુષ્કળ ફાયદાએ રહ્યા છે ” આવી વિચારણા કરીને ધણાં જીવા સ` વિરતિધને સાધીને શિવપદ પામ્યા, પામે છે, અને પામશે. જેઓ આવા ચારિત્ર ધર્મને અંગીકાર કરવાને અસમ હાય, તેવા વાના કલ્યાણને માટે પ્રભુશ્રી તીર્થંકર દેવે બાર ત્રતાની આરાધના રૂપ દેશિવરિત ધમ પ્રરૂપ્યા છે. દેશવિરતિનું સ્વરૂપ શું ? બારે વ્રતાને કઇ રીતે અંગીકાર કરવા ? તેના રીપ જરૂર કરવી જ જોઇએ, તે તે કઇ રીતે તૈયાર કરવી ? આની સાધના કરવાથી વ્હેલાંના સમયમાં કયા જીવાએ કેવા કેવા લાભ મેળવ્યા ? વિગેરે પ્રશ્નોના જવાબ રૂપે
આ શ્રી દેશવિરતિજીવનની બહુજ સરલ ભાષામાં રચના કરી છે. રચના કરવાના ટાઇમે પ્રસંગને અનુસારે સર્વાનુયાગમય પ`ચમાંગ શ્રી વ્યાખ્યા પ્રપ્તિ (શ્રી ભગવતીજી) વિગેરે પરમ પવિત્ર આગમાના અને મારી પાસે શ્રી આચારાંગાદિ અગીઆરે અંગસૂત્રેા અને સટીક આવશ્યક દસ વૈકાલિક વિગેરે મહાસૂત્રેા ઠેઠ સુધી સામાયિકમાં રહીને સાંભળનાર તથા ઘણાં વર્ષોથી કાયમઠામચવિહાર એકાસણું - તપ વિગેરે આકરી ધર્મક્રિયાઓના કરનાર, બાર વ્રતધારી શ્રાવક, વકીલ મણીલાલ રતનચંદે ધણાંજ પરિશ્રમે વિસ્તારથી તૈયાર કરેલ ખારવ્રતની ટીપ વિગેરેના જરૂરી વિભાગના ઉપયાગ કર્યો છે. બારે વ્રતાને નાનારૂપમાં, અને મધ્યમરૂપમાં તથા ઉત્કૃષ્ટ સ્વરૂપમાં કઇ રીતે ગ્રહણુ કરવા ? આને સરલ જવાબ અને રસ્તે આમાંથી ગુરૂગમથી વાંચનારને જરૂર મળશે. વિશેષ ખીના શ્રાવક ધર્માંાગરિકાની પ્રસ્તાવનામાંથી જાણવી.
નિવેદઃ—ર્ચાયતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org