________________
શ્રી ધમ જાગરિકા
[ ૪૭૧ ]
ઉત્તમ જીવન સફળ કરીને જલદીથી મેાક્ષ સોંપત્તિને મેળવજો. આ પ્રમાણે સિદ્ધાંતના અનુસારે વિસ્તારથી કહીએ તેા ગ્રંથ વધી જાય, આ ઇરાદાથી ટુંકાણમાં શ્રાવકની ધર્મ જાગરિકાની રચના કરી છે. તેની રચના કરતાં જે કાંઈ ભૂલચૂક થઈ ગઈ હાય તેની દેવ તથા ગુરૂની સાક્ષીએ આ ઉત્તમ અવસરે ક્ષમા માગું છું. ૪૧૮.
ગ્રંથકાર પાતાની લઘુતા જણાવે છે:નહિ બોધ મુજ મજબૂત તાયે ગુરૂચરણ અનુભાવથી, શ્રી સધસેવા મુજ મલી મલજો ભવાભવ આજથી; ધર્મ જાગરિકા ભણી નિજ ધરંગી સવ થજો, મેધના જેવા બની ગુણવાસ શુભ વિસ્તારો, ૧૦૭ અર્થ:—જો કે મારામાં શ્રુતને ઘણુંા સંગીન મેાધ નથી તે છતાં પૂજ્યપાદ પરમે।પકારી શ્રી ગુરૂ મહારાજના ચરણ કમલના પ્રતાપથી ( આ ગ્રંથની રચના વડે ) સંઘની સેવા મને મળી. તેવી સેવા મને ભવાભવ વારવાર મળજો. વળી આ ધર્મ જાગરા ભણીને હું સર્વ શ્રાવકે ! તમે પેાતાના ધર્મમાં હૃઢ આસ્થાવાળ! બનજો. તથા મેત્ર જેવા ગુણિયલ અનીને પેાતાના ગુણુ રૂપ ફૂલની સારી સુવાસ ચારે દિશાઓમાં ફેલાવજો. ૫૦૭.
-
ગ્રંથ રચનાના કણ તથા સ્થળ વિગેરે જણાવે છે: ગુણઅંકનિધિ શશિખાત વરસે શ્રાવણે પાંચમ દિને, શ્રી રાજનગર શીઘ્ર સાધી નેમિસૂરિ ગુરૂ મંત્રને; પદ્મર વકીલ ગુણી મણીભાઈ વિજ્ઞપ્તિથી, શ્રી ધર્મ જાગરિકા રચે શ્રાવક હિતાથે રંગથી. ૫૦૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org