________________
[૪૭૦ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત તેમજ સર્વ જીવેને ન ખમાવે, સર્વ પાપની આલોચના (પ્રાયશ્ચિત્ત) ન કરે તેવા છેને મરતી વખતે હૃદયમાં શાક જાગે છે. કારણ કે તેઓ દુર્ગતિમાં જઈને આકરા દુઃખ ભગવશે. કહ્યું છે કે-મથર્વ ! જે રોવા લોftત્રા વંતિ? गोयमा ! अपाविअजिणदिस्काउ असुअसिद्धंतवयणाउ अबाहिअलोयाउ अकयधम्माउ अग्गहियअणुब्वयाउ अठ्ठमयपंचप्पमायचउकसायसंजुत्ताउ अखामियसवजीवाउ अणालोइअसव्वपावाउजे जीवा परलोंअं अंति, ते सोअणोआ हति ॥ जओ अणंते ससारे सयलदुहनिहाणे निच्चं दुहं अणुहवंता चिति ॥२॥ એ પ્રમાણે શ્રી વીર પ્રભુ ગોતમ સ્વામીને કહે છે. આવો શ્રાવક આનંદપૂર્વક મરે છે, અથવા તેને મરણને ભય હોતો નથી. મરતી વખતે તેને સમાધિ અથવા ચિત્તની સ્થિરતા રહે છે. તેના ઉત્તમ સદ્ગુણે તથા આચરણના વખાણ કરતી વખતે બીજા મનુષ્યની આંખમાં આંસુ આવે છે. પ૦૫ ' હવે ગ્રંથકાર ગ્રંથની સમાપ્તિ કરતાં ભૂલચૂકની ક્ષમા માગે છે – શાસન રસિક હે શ્રાવકો ! ઇમ ધર્મ જાગરિકા કરો, આદર્શ જીવન જીવીને શિવ સંપદા ઝટપટ વરે; વિસ્તારના ભયથી કહીં બહુ ટૂંકમાં શ્રુતના બલે, ચાચું ક્ષમા ભૂલચકની ગુરૂદેવ સાખે શુભ પશે. પ૦૬
અર્થ:–હે જીન શાસનના રસીયા શ્રાવકો ! આ પ્રમાણે ધર્મ જાગરિકા કરે. તેમ કરીને આદર્શ એટલે નમુનેદાર ૧. જબ તું આ જગતમેં, લેક હસત તું ય;
કરણી એસી અબ કરે, તું હસે જગ રય. ૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org