________________
[ ૮૭ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત - અર્થ –તપગચ્છાધિપતિ, શાસનસમ્રા, સૂરિશ્ચકચકવર્સિ, જગદ્ગુરૂ પરમેપકારી પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સુહિતનામધેય પરમ ગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિ
સૂરીશ્વરજી મહારાજના ચરણુકિકર વિનેયાણ વિપક્વસૂરિએ પૂજ્યપાદ શ્રી ગણધર ભગવંતે રચેલા શ્રી આચારાંગ વિગેરે અગીઆરે અંગેને તથા આવશ્યક દશવૈકાલિકાદિ સિદ્ધાંતને ઠેઠ સુધી સામાયિકમાં રહીને સાંભળનાર, તથા શ્રાવકના બારે વતના ધારણ કરનાર અને ઘણા વખતથી કામ ચાવીહાર એકાસણું વિગેરે આકરી તપશ્ચર્યાના કરનાર કાલુશીની પિળના રહીશ વકીલ મણીલાલ રતનચંદની વિનંતિથી ગુણ (૩) તથા અંક (૯) નિધિ (૯), અને શશી (ચંદ્ર-૧) પ્રમાણવાલા વરસે એટલે વિક્રમ સંવત ૧૯૯૩ ના શ્રાવણ સુદ પાંચમે એટલે બાલબ્રહ્મચારી ધર્મચકવતી બાવીશમાં તીર્થકર પ્રભુ શ્રી નેમિનાથજીના જન્મ દિવસે પરમપૂજ્ય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજજીના પવિત્ર નામરૂપી મહા પ્રભાવિક ગુરૂમંત્રને એકાગ્રતાથી જલ્દી સાધીને ગુજરાતના પાટનગર–જેનપુરી શ્રી રાજનગર (અમદાવાદ)માં પૂર્ણ ઉલ્લાસથી આ “શ્રી શ્રાવક ધર્મજગરિકા” નામના ગ્રંથની રચના કરી. ૫૦૮. 45445454545454545454545454545454545454545454545454
ઈતિ પરમપકારી પૂજ્યપાદ પરમગુરૂ છે ૪ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર છું ચરણકિંકર વિયાણુ વિજયસૂરિ પ્રણેતા કે 8 શ્રી શ્રાવક ધર્મજગરિકા સમાપ્તા. FEELF 5FEET REFERE FREER
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org