________________
- શ્રી ધર્મજાગરિક
" [૪૩] જવાબમાં પીળાં પાંદડાંએ કહ્યું કે શા માટે મદ (અભિમાન) કરે છે, તમારી પણ થોડા ટાઈમમાં અમારા જેવી હાલત થશે.” એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. એથી યાદ રાખવું કેજુવાનીઆઓએ મદેન્મત્ત બનીને વૃદ્ધોની હાંસી ન કરવી જોઈએ. કારણકે મનુષ્યાયુષ્યને સાતે ઉપકમનો ભય રહેલો છે વિગેરે અનેક કારણોને લઈને તમે એટલે સુધી (એટલી ઉંમરે) પહોંચશે કે નહિ, એ પૂરે પૂરો સંદેહ છે. પહેચા એ જીવનની અપેક્ષાએ ભાગ્યશાળી ગણાય. તેઓની પાસેથી ડહાપણની અને વિવેકધર્મની વાર્તા સાંભળવી જોઈએ. જેથી આપણે તેવા થઈ શકીએ. વૃદ્ધના વચને ન માન્યા, ત્યારે રાફડામાંથી દષ્ટિવિષ સ નીકળ્યો, તેણે બધા ઉદ્ધત જુવાનીઆઓને ભસ્મ કર્યા (બાળી નાંખ્યા) આ બેધ લઈ શકાય. (૫) બાહ્ય જીવનને ટકાવવા આહારાદિની જરૂર છે. તે એમ જણાવે છે કે બાહ્ય જીવન (શરીરને પોષવું વિગેરે) એ ક્ષણિક જીવન છે. આત્મિક જીવન તેવું નથી. તેને ટકાવવાને માટે આહારાદિ જેવા નહિ પણ તેથી પણ વધારે હિતકારી ધર્મારાધનની ખાસ જરૂર છે. સાવચેતીને બધા લેવા માટે બેગમનું દ્રષ્ટાંત દેવું જરૂરી છે, તે ટુંકામાં આ પ્રમાણે એક બાદશાહની બેગમ રેણુ (ડુંગરી) ખાતાં ખાતાં
જે બાકી રહી, તે ચલણ (રકેબી)માં ઉંચે શિકા ઉપર • મૂકીને ઝરૂખામાં ઊભી ઉભી નગરની શોભા જોઈ રહી છે.
ડી વારમાં રેણુ (ડુંગરી) ખાવાની ઈચ્છા થઈ, તેથી દાસીને * કહ્યું કે-રેણું લાવ ? શીકામાં મૂકી છે. દાસીએ ચલણ (રકેબી) માં તપાસ કરી કહ્યું કે–બેગમ સાહેબ!. “ચલણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org