________________
- [ ક ર ]
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત મૃત્યુના ધર્મમાવત્ ા છે ! એ તે જરૂર સમજવું જ જોઈએ કે–આહારાદિ કિયા તે પશુઓમાં પણ ઘણે ભાગે સરખી દેખાય છે, પરંતુ તેઓમાં વિવેકની ખામી છે, અને મનુષ્ય ધારે તે વિવેકથી ધર્મારાધન સાવચેત થઈને કરી શકે. આત્માને નિર્મલ બનાવે. આજ બંનેમાં વિશેષતા (ફેર) સમજવાની છે. શાંતિથી વિચાર કરીએ તે દુનિયાના ઘણું પદાર્થો આપણને અપૂર્વ શિખામણ દઈને ધર્મના રસ્તે દેરે છે–(૧) લૂગડાંને ધનાર માણસ દેવામાંથી અપૂર્વ બેધ એ લઈ શકે કે-લૂગડાં એ ક્ષણિક પદાર્થ છે, તેના મેલને દૂર કરવા મહેનત કરાય છે–તેથી વધારે આત્માને ધવાને માટે શ્રાવકેએ જરૂર પ્રયત્ન કરવા જોઈએ. કારણકે આત્માને ચીકણે કર્મ રૂપ મેલ લાગે છે. (૨) પાણુને ધોધ-પ્રવાહ પૂર જોશમાં ચાલ્યા જાય છે. તે પણ માનવને સાવચેતીને બેધ આપે છે કે તારાં જીવન, જુવાની, સંપત્તિ વિગેરે વાનાં (પદાર્થો) ક્ષણ વારમાં નાશ પામે તેવા છે. (૩) ઘંટીમાં અનાજને દળનાર પણ એ બધ લઈ શકે કે-કર્મ રૂપી અનાજને ચૂરે કરવાને જરૂર સાવધાન થવું જોઈએ. (૪) ઝાડની ઉપર દેખાતાં લીલાછમ પાંદડાં અમુક ટાઈમે પીળાં થઈને ખરી પડે છે, તે પણ શીખામણ દે છે કે–મુજ વીતી તુજ વીતશે એમ જુવાનીનો મદ ઉતારે છે. પ્રભુશ્રી મહાવીર દેવે અંતિમ સમયે સોલ પહેરી દેશના દીધી, તેમાં કાલ્પનિક દષ્ટાંત જણાવ્યું કે
લીલાં પાંદડાં પીળાં (જૂના ખરી પડેલા) પાંદડાંની હાંસી કરે છે કે કેમ પહેલાં તમે લીલાછમ દેખાતા હતા, એ સ્થિતિ તમારી કયાં ગઈ? અમે કેવા સરસ દેખાઈએ છીએ. આના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org