________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૬૧ ]
નિજ રંગ કિમ વધતા નથી? ઉત્તર વિચારે એહુના, શ્રાવક કરતા એમ નિશ્ચય ટાલતા ભય મરણના; ના શાચનીય મને કદી ઇમ વીર ગાતમને કહે, મરતાં હસે સાથે સમાધિ પર નયણ આંસુ વહે. ૫૫
અઃ—વળી મને આત્મરમણુતા કેમ વધતી નથી ? તે આ બધા પ્રશ્નોના ઉત્તરના વિચાર કરે. ભવ્ય શ્રાવકાએ તે ઉત્તરા (પ્રશ્નના જવાબ) ટુકામાં આ પ્રમાણે વિચારવા. (૧) હેલા પ્રશ્નના જવાબ એ છે કે-સવારથી સાંઝ સુધીમાં દાન, શીલ, તપ, ભાવ, પ્રભુદર્શન, પૂજા, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, પાપકાર, સામાયિક, પ્રતિક્રમણ વિગેરે સારા આત્મહિતકારી કાચમાંથી જે જે કાર્યો (ધાર્મિક અનુષ્ઠાન) કર્યાં હાય, તેની અનુમેાદના કરીને તેવા અવસર ભવાભવ મલજો એમ વિચારવું. જેમ વેપારી લેાકેા પેદાશનું સરવૈયું કાઢે, અને ખાટના વ્યાપાર ન કરે, તેમ ઉત્તમ શ્રાવકાએ ધાર્મિક ( પુણ્યના ) કાર્યાનું સરવૈયું જરૂર કાઢવું જોઇએ. અને આત્માને નુકસાન કરે, તેવા કાર્યો કરવાજ નહિ. (૨) બીજા પ્રશ્નના જવાબ એ કે−હેલા પ્રશ્નના જવાખ દેતી વખતે જણાવેલાં કાર્યોમાંથી જે જે ધાર્મિક કાર્યો કરવાના ખાકી હાય, તે મંત્રી શ્રી વસ્તુપાલની માફ્ક સાવચેત થઇને જલ્દી કરી લેવા. કારણકે કાળના ભરાંસે નથી. કયા ટાઇમે કયા ક્ષેત્રમાં કયા નિમિત્તે જીવનદારી તૂટશે, એની આપણને લગાર પણ ખબર નથી. એમ બીજાએ પણ રૂપાંતરથી કબૂલ કરેજ છે. કહ્યુ છે કેअजरामरवत्प्राज्ञः, विद्यामर्थं च साधयेत् ॥ गृहीत इव केशेषु,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org