________________
[ ૪૦ ]
શ્રી વિજયેપદ્મસુરિજી કૃત છે, પતિ અથવા તેજલેશ્યા મનુષ્યપણું પમાડે છે, પૉલેસ્યા દેવગતિ આપે છે અને શુકલેશ્યા મુક્તિ આપે છે-મેક્ષમાં પહોંચાડે છે; માટે હે ભો! તમે અશુભ ત્રણે લેડ્યા તજી દઈને શુભ ત્રણ લેશ્યાને આદર કરે. અને કર્મબંધના કારણે જે ઉપર બતાવ્યા છે તેની સમજણ ઉંડી રીતે અંત:કરણમાં રાખીને, આયુના ઉપકમના નિમિત્તોથી બચીને, શુભલેશ્યાઓ ધારણ કરીને, અમૃતાનુષ્ઠાનવડે જિન ધર્મની સાત્વિક આરાધના કરો કે જેથી હે જીવ! તમે મુક્તિસુખને પામે; કારણ કે મુક્તિસુખ પામવાની સાચી આરાધના તેજ છે કે જે વિગત સાથે ઉપર બતાવેલી છે. ૫૦૨–૫૦૩.
શ્રાવકે પોતાના આત્માને આ પ્રમાણે પૂછવું એમ કહે છે:– શુભ કૃત્ય આજે શું કર્યું? કર્તવ્ય બાકી શું રહ્યું? શક્ય શું કરતો નથી? ભૂલે ગુમાયું મેં કયું ; સાચો જ જીવતા કોણ? પરને જાણીતા દોષો કયા? હેય શું છડું નહિ? ધારૂં નહી સદ્દગુણ કયાં?, ૫૦૪
અર્થ:–આજે મેં કહ્યું કયું સારું કાર્ય કર્યું? અને મારે કરવા લાયક ક્યા ક્યા કામ આજે બાકી રહ્યાં છે. મારાથી બની શકે તેવું કર્યું કયું કાર્ય હું કરતો નથી. વળી પ્રમાદથી હું કયું ઉચિત કાર્ય ભૂલી ગયેલ છું. આ જગતમાં કેનું જીવવું સાચું છે? મારા કયા કયા દેશે બીજા કેના જાણમાં છે? કઈ કઈ તજવા ગ્ય બાબતેને ત્યાગ કરતો નથી. અને કયા કયા સદગુણોની મારામાં ખામી છે? પ૦૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org