________________
શ્રી ધર્મજાગરિકા
[૪૫૯ ] હવે શુકલેશ્યાવાળાના લક્ષણ કહે છે – ધર્મબુદ્ધિ અપક્ષપાતી જે ન સેવે પાપને, શેક નિંદાને તજે પરમાત્મભાવે સ્વરૂપને પામેલ મૂળથી સંહરીને બંધ રાગ-દ્વેષને, એ ગુણોથી જાણ તું તે શુક્લલેશ્યાવંતને. ૫૦૧
અર્થ –ધર્મબુદ્ધિવાળા, અપક્ષપાતી-કેઈને પક્ષપાત નહીં કરનારા, પાપકાર્યને નહીં સેવનારા, શેક કે નિંદા નહીં કરનારા–તેને તજનારા, પરમાત્મભાવનાસ્વરૂપને પામેલા -સમજેલા, રાગદ્વેષના બંધને જેણે મૂળથીજ સંહરેલા છે એવા-એ ગુણવાળાને શુકલેશ્યાવાળા જાણવા. પ૦૧.
હવે કઈ લેશ્યાવાળે જીવ કઈ ગતિને પામે? તે કહે છે -- કૃષ્ણ લેશ્યા નરકને તિમ નીલ થાવર ભાવને, તિર્યચપણું કાપત લેશ્યા પિત અનુજ સ્વરૂપને, પદ્મ લેશ્યા સુરપણું 9 શુકલ લેગ્યા મુક્તિને, અશુભ લેશ્યા દૂર છેડી શુદ્ધ લેશ્યા રાખીએ. પ૦૦ કર્મના કારણતણી ઊંડી સમજ દિલ રાખીને, નિત્યે ઉપક્રમથી બચીને શુદ્ધ લેશ્યા ધારીને અમૃત અનુષ્ઠાને કરી જિન ધર્મ સાત્વિક સાધના, હે જીવ! મુક્તિ પામવાની એ ખરી આરાધના. ૫૦૩ • અર્થ –કૃષ્ણલેશ્યા નરકગતિ આપે છે, નીલેશ્યા
સ્થાવરપણું આપે છે, કાપતલેશ્યા તિર્યંચગતિમાં લઈ જાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org