________________
[ ૪૫૬ ] :
શ્રી વિજયપધસૂરિજી કૃત અર્થ –છ ચાર કઈ ગામ લુંટવા માટે જવા સારું પિત પિતાને ઘરેથી નીકળીને માર્ગમાં ભેગા થયા. એટલે તેમાંથી એક બે કે–ગામમાં પેસતાં પશુ કે મનુષ્ય જે સામે મળે તેને મારી નાખવા. ત્યારે બીજો કહે કે-પશુને શા માટે મારવા? મનુષ્યને જ મારવા. ત્રીજો કહે કે-સ્ત્રીને શા માટે મારવી? પુરૂષને જ મારવા. ચોથે કહે કે-હથિયાર વિનાનાને શામાટે મારવા? હથિયારવાળા હોય તેને મારવા. ત્યારે પાંચમે કહે કે–બધા હથિયારવાળાને શામાટે માંરવા? જે સામા થાય તેને મારવા. ત્યારે છઠ્ઠો કહે કે આપણે મારવાનું શું કામ છે? માર્યા વિના દ્રવ્યજ લૂંટી લેવું. આ છ પુરૂષ માટે પણ પ્રથમના દ્રષ્ટાંત પ્રમાણે ઘટના ઘટાવવી. એ છમાં તેજે, પદ્મ ને શુકલ એ ત્રણ લેશ્યા શુભ જાણવી. ૪૯૪-૪૫.
પ્રથમ કૃષ્ણલેશ્યાવાળાનું સ્વરૂપ કહે છે – લેશ્યાતણું અનુમાન હોવે યોગચેષ્ટાએ કરી, ખર પરુષતિમ અતિચંડ દુર્મુખરઅતિશય દિલ ધરી; કરુણા ન રાખે દિલમાં માની હણે જે અન્યને, આચારથી તે ભ્રષ્ટ જાણો કૃષ્ણલેશ્યાવંતને. ૪૯૬
અર્થ?—આ જીવને કઈ લેણ્યા વર્તે છે? તેનું અનુમાન તેના વેગની ચેષ્ટાઓ વડે થઈ શકે. જે ખર-કર્કશ, પરૂષ-કઠોર, અતિચંડ-કોધી, દુર્મુખ-માઠાં મુખવાળે, અતિશય વૈરબુદ્ધિને ધારણ કરવાવાળો, દિલમાં કરૂણ વિનાને,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org