________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૫૫ ]
એમ જે ખેલે મનુજ કાપાતલેશ્યાવત એ, તાડ ગુચ્છા એમ વક્રતાપીતલેશ્યાવત એ; તાડ ફળને એમ વતા પદ્મલેશ્યાવત એ, પતિત ફળ ખાવા કહે જે શુકલલેશ્યાવત એ, ૪૩
અઆ દૃષ્ટાંતને આ પ્રમાણે ઘટાવવું. મૂળથી વૃક્ષને ઢવાનું કહેનારને કૃલેશ્યાવાળા પુરૂષ જાણવા, મેાટી ડાળ છેદવાનુ કહેનાર પુરૂષને નીલલેશ્યાવાળા જાણુવે, નાની ડાળ છેદવાનુ કહેનારને કાપાતલેશ્યાવાળા જાણવા, ગુચ્છા તેાડવાનું કહેનારને તેજલેશ્યાવાળા જાણવા, ફળ તાડીને ખાવાનું કહેનારને પદ્મલેશ્યાવાળા જાણવા અને પડેલા કળા ખાવાનુ કહેનારને શુક્લલેશ્યાવાળા જાણવા. ૪૯૨-૪૯૩. હવે ગામ લૂટવા જનાર છ ચારનું ખીજું દૃષ્ટાંત કહે છે:
.
ષટ્ ચાર લુંટવા ગામને નિજ નિજ ઘરેથી નીકળે, મા માંહે એક ખેલે સવ નર પશુ મારિયે; ખીજે મનુજને મારવા ત્રીજો પુરુષને મારવા, માલેજ ચાથા ઈમ અરે હથિયારવાળા મારવા, ૪૯૪
લડનાર નરને મારવા પંચમ પુરુષ ઈમ ઉચ્ચરે; માર્યા વગર ધનનેજ લેવું એમ છઠ્ઠા ઉચ્ચરે; ઘટના પ્રથમ દૃષ્ટાંતના જેવીજ અહિંયા જાણવી, શુદ્ધ લેશ્યા એહ તેને પદ્મ શુક્લા રાખવી. જલ્પ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org