________________
[
૫૪].
શ્રી વિજયપધસૂરિજી કૃત
ટી, ચારો, ચી
એર્થ –ફળના ભારથી જેની શાખાઓ નમેલી છે, જેની ઉપર પાકાં ફળ ભરપૂર છે એવો એક સોહામણે જબૂવૃક્ષ છે. તેને જોઈને છ પુરૂષ તેના ફળ ખાવાની ઈચ્છાવાળા થયા. હવે તે ફળ કેમ ખાવા? તેના સંબંધમાં એક બે કે-“વૃક્ષ ઉપર ચડવાથી તે પડી જવાને ને મરણ પામવાનો ભય રહે તેવું છે તેથી વૃક્ષને મૂળમાંથી છેદી નાખી પાડી દઈને પછી તેના ફળ ખાઈએ.” ત્યારે બીજે બોલ્યો કે તેની મોટી મોટી શાખાઓ જ છેદીએ, ત્રીજો બે કેનાની નાની શાખાઓ છેદીએ, એથે બોલે કે– મેટા મેટા ફળના ભરેલા ગુચ્છાઓ છે તે તેડીએ, ત્યારે પાંચમે બે કે-ફળોજ તોડી તોડીને ખાઈએ કારણ કે વૃક્ષ નમેલું હોવાથી આપણા હાથ ત્યાં પહોંચે તેમ છે. તે સાંભળી છઠ્ઠો બેલ્યો કે આ જમીન ઉપર પુષ્કળ જાંબુઓ, પડ્યા છે તેજ ખાઈએ-કાંઈ પણ તોડવાનું શું કામ છે? આ છ મનુષ્યની વેશ્યાઓમાં પહેલી ત્રણ હલકી–અશુભ છે અને પછીની ત્રણ શુભ છે એમ શ્રી જિનેશ્વરએ સિદ્ધાંતમાં કહ્યું છે. ૪૮૯ થી ૪૯૧.
હવે આ દષ્ટાંત લેશ્યા સાથે કેમ ઘટાવવું? તે કહે છે
દૃષ્ટાંત એમ ઘટાડવું જે મૂળથી તરુ છેદ, ઈમ કહે તે કૃષ્ણલેયાવંત પુરુષ પિછાણ; ડાળ મોટી છેદવાનું જે કહે તે પુરુષને, નીલેશ્યાવંત જાણે છેદ નાની ડાળને કલર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org