________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૫૩ ]
જખૂફળ ખાનારનુ તિમ ગામને લુંટનારનું, દૃષ્ટાંત સુણ સ ંક્ષેપમાં શ્રુત ઠાણ છે વિસ્તારનું ૪૮૮
અર્થ:—કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુક્લ આ છ લેશ્યાએના નામેા જાણવા. તેની ઉપર જ વૃક્ષના ફળ ખાનાર છ જણાનું ને ગામને લુંટવા જનાર ૭ જણાનું દૃષ્ટાંત છે તે અહીં સક્ષેપમાં કહ્યું છે. વિસ્તારથી જાણવાનું સાધન તા ખીજા અનેક શાસ્ત્રો છે. ૪૮૮.
હવે તેમાંથી પ્રથમ જ ખૂવૃક્ષના ફળ ખાનારનું દષ્ટાંત કહે છે:—
ટાચ શાખાની નમેલી જેહના પાકાં ફળે, જેમાં ભરેલા ખૂબ છે તે જબૂતર સાહે નીલા; છ પુરુષ જોઈ પવ જંબુ ચાહતા. આરેાગવા, કેમ ખાવાં ? એ પ્રસંગે પ્રથમ લાગ્યા ખેલવા. ૪૮૯ ઉપર ચઢતાં મરણુ હેાવે મૂળમાંથી છેદીને, ઝાડ નીચે પાડીને તે ખાઇએ ફળ આપણે; ડાળીઆ માટીજ છેદે એમ બન્ને નર કહે, ડાળીઓ નાનીજ છંદા એમ ત્રીજો નર કહે. ૪૯૦ સગુચ્છા તેાડિયે એવુંજ ચાથા નર કહે, સર્વ ફળને તેાડિયે એવુજ પંચમ નર કહે; નીચે પડેલાં જાંબુ ખાઇએ એમ છઠ્ઠા નર કહે, ભાવ હલકા આધ ત્રણના અત્યત્રણ શુભજિન કહે. ૪૯૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org