________________
• શ્રી ધર્મજાગરિક
[.૪૫૭ ]. અભિમાની અને અન્યને હણનારો તેમજ આચારથી ભ્રષ્ટ હોય તેને કૃષ્ણલેશ્યાવાળો જાણ. ૪૯૬.
હવે નીલેશ્યાવાળાના લક્ષણ કહે છે –
કુશળ માયા દંભમાં ને લાંચ ખાવા નિપુણ જે, જૂઠ બોલે વિષયપ્રેમી થિર હૃદયવાળ ન જે, આળસુ વળી મંદમતિ કાયર ધરે અભિમાનને, એહ ચાલે જણજે તું નીલેશ્યાવંતને. કચ્છ
અર્થ –માયા-કપટ કરવામાં કુશળ, લાંચ ખાવામાં નિપુણે, અસત્ય બોલનાર, વિષયનો પ્રેમી, અસ્થિર હદયવાળે, આળસુ, મંદ મતિ, કાયર અને અભિમાની–એવા પુરૂષને નીલલેશ્યાવાળે જાણ. ૪૯૭.
હવે કાતિલેશ્યાવાળાના લક્ષણ કહે છે – આરંભમાં આસકત જે નિર્દોષ સવિ કાર્યો ગણે, લાભ તોટો ના વિચારે કેાધ રાખે શાકને; નિંદા કરે જે અન્યની કરતેજ આપબડાઈને યુદ્ધ ભયંકર દુઃખિયો કાપતલેશ્યાવંત એ. ૪૯૮
અર્થ આરંભમાં આસક્ત, પાપના કાર્યો પણ બધા નિર્દોષ ગણના, લાભ-તોટાના વિચાર વિનાને, ક્રોધી, શેકાવેશવાળે, અન્યની નિંદા ને આપબડાઈ કરનાર, યુદ્ધમાં ભયંકર અને દુખિત હૃદયવાળ–તેને કાપતલેશ્યાવાળા જાણ. ૪૯૮.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org