________________
શ્રી ધર્મજાગરિકા
[ પ ] અર્થ–સેંકડો વર્ષોના આયુષ્યવાળા અર્થાત્ તેટલું આયુષ્ય બાંધેલા જે અંતર્મુહૂર્તમાં મરણ પામે છે. તેઓ શ્વાસોચ્છવાસને પૂર્ણ કરતા નથી. વળી કેટલાક અપર્યાપ્ત એકેદ્રિય જીવ થી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પણ પૂરી કર્યા વિનાજ મરણ પામે છે, તેથી શ્વાસ ને આયુ બંને જુદાજ છે એમ ભાસે છે-સિદ્ધ થાય છે. ૪૮૪. જીવનદોરી તૂટવામાં હેતુ સાસ ઉસાસને, કીધે પ્રભુએ જાણવા એ નિત્ય સુણ તત્ત્વાને; મરણ સમયે જેહ લેશ્યા વર્તતી તેવા સ્થળે, આ જીવ ઉપજે તેહથી લેણ્યા સ્વરૂપ પ્રભુ ઉચ્ચરે. ૪૫
અર્થ –આ જીવનદેરી ઝુટવાના સાત કારણમાં શ્વાસ ઉસાસને કારણરૂપે પ્રભુએ કહેલ છે તે નિરંતર તત્ત્વસૂત્ર સાંભળીને જાણી લેજે. ૪૮૫.
હવે મરણ સમયે જેવી લેણ્યા વર્તતી હોય તેવી લેણ્યાવાળા સ્થળે આ જીવ ઉપજે છે તેથી વેશ્યાનું સ્વરૂપ પ્રભુ કહે છે – આયુના બંધ ક્ષણે જેવી મતિ તેવી ગતિ, અંત સમયે જાણજે જેવી ગતિ તેવી મતિ; આયુ બંધન કાળ પાયે પર્વતિથિઓ સવિ કહી, પર્વતિથિ સંકેતનો સુવિચાર કરજે ખૂબ અહીં. ૪૮૬
અર્થ–આયુને બંધ કરતાં જેવી મતિ હોય તેવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org