________________
[ ૪૫૦ ]
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત
નહીં, માત્ર એક મિથ્યાત્વ મેહનીયની જ જાણવી. નામકર્મ ને ગોત્રકમની વીશ ક્રોડાકોડી સાગરોપમની જાણવી અને આયુ કર્મની તેત્રીશ સાગરોપમની જાણવી. આ હકીક્ત ધ્યાનમાં રાખીને સર્વ કર્મની અબાધા જાણવી, જેમ પહેલા જ્ઞાનાવરણની (તેમજ તેની સાથેના બીજા ત્રણ કર્મની) અબાધા ત્રણ હજાર વર્ષની, મિથ્યાત્વ મેહનીય કર્મની સાત હજાર વર્ષની, અને નામ તથા ગોત્રની બે હજાર વર્ષની અબાધા સમજી લેવી. આયુની પૂર્વે કહેલી છે. ૪૮૧–૪૮૨.
હવે શ્વાસોચ્છવાસ સંબંધી સ્પષ્ટતા કરે છે – આયુ પુગલ જેટલા બાંધ્યા જીવે બંધક્ષણે, તેટલાજ પ્રમાણના સવિ પુદ્ગલેને અનુભવે; તે કાળ શ્વાસોચ્છવાસનું નિર્માણ જીવ કરતો નથી, તિણ શ્વાસ ઉપરે જીવનને આધારએ સાચું નથી. ૪૮૬
અર્થ—આયુકર્મના પુગળે આયુકર્મને બંધ કરતાં જેટલા જીવોએ બાંધ્યા હેય-ગ્રહણ કર્યા હોય તેટલા પ્રમાણના બધા પુગળને જીવ અનુભવે તે કાળે શ્વાસોચ્છવાસ ઉપર જીવનને આધાર છે એમ જે કહે છે તે સાચું નથી.૪૮૩.
સેંકડો વર્ષોતરું આયુષ્યવાળા જીવડા, અિંતમુહૂર્તે મરણ પામે શ્વાસ પૂર્ણ કર્યા વિના
એગિદિ કેઈક જીવડા પર્યાપ્તિ ચોથી ન પૂરતા, તોયે મરે તેથી જ આયુ શ્વાસ જુદા ભાસતા. ૪૮૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org