________________
શ્રી ધર્મજાગરિકા
[૪૭] અર્થ:-શ્રીતત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં આયુના બે ભેદ કહ્યા છે. અપવર્તનાને યોગ્ય અને અપવર્તનાને અયોગ્ય. તેમાં જે અપવર્તનાને ગ્ય હોય તે તો સપકમીજ જાણવું અને અપવર્તનને અગ્ય તે સોપકમી ને નિરુપક્રમી એમ બે પ્રકારનું જાણવું. ૪૭પ. કાળ જીવન જાણ તે મૃત્યુ અકાળે જે હવે, દલિક નિશ્ચય ભેગવે સ્થિતિ રસવિકલ્પ અનુભવે યુગલિક મનુજ તિરિદેવનિરછ માસશેષ આયુએ, પરભવતણું આયુષ્ય બાંધે જાણ તેમ મતાંતરે. ક૭૬ હેલામાં વહેલા નિરય જીવ છ માસ શેષ જીવિતે, મોડામાં મોડા અંતિમે અંતર્મુહૂર્ત જીવિતે, પરભવતણું આયુષ્ય બધે અભયદેવસૂરિ કહે, પંચમાંગે ચઉદમે શતકે પ્રથમ ઉદ્દેશકે. ૪૭૭ નિરૂપકમાય જીવ ત્રીજા ભાગમાં નિજ આયુના, પરભવાયુ બાંધતાં ઈમ આશયે પર સૂરિના છ માસ શેષતણો નિયમ ના જાણિયે એ આશયે, તત્ત્વ જાણે કેવળી ઈમ ભાવ ચોખા રાખિયે. ૪૭૮
અર્થ –જીવન કાળ તે આયુ. તેમાં જે અકાળેઆયુ પૂરું થયા અગાઉ મૃત્યુ થાય તે અકાળમૃત્યુ કહેવાય. તે જીવ કર્મના દલિક તે બધા અનુભવે, સ્થિતિ ને રસ અનુભવે અથવા ન પણ અનુભવે, એમાં વિકલપ સમજે કારણ કે સ્થિતિ ને રસની અપવર્તન થઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org