________________
1 ૪૪૬ ]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત પમનું આયુ પણ ઘટી શકે છે એમ મલયગિરિ આચાર્યનું કથન છે. અહીં પ્રશ્ન થાય કે-“એમના (યુગલિકના) આયુ તે નિકાચિત હોય છે તેની અપવર્તન કેમ થાય? કેમકે નિકાચિત આયુની અપવર્તના થતી નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે તેને આથી વિરોધ આવે છે. અપવર્તન ને નિકાચિત બે શબ્દ સાથે ઘટતા નથી.” ૪૭૧-૪૭૩.
હવે તેને નીચેના કાવ્યવડે ઉત્તર આપે છે – ઉત્તર હિાં એ જાણ જે આ નિકાચિત બંધના, પરિણામ સ્થિતિ દીઠ અસંખ્યાતિણ નિકાચિત આયુના; ભેદે ઘણા ઈમજાણવુંતિણહાય પણ અપવર્તના, કેઈક નિકાચિત આયુની ગંભીર વયણ શાસ્ત્રના. ૪૭૪
અથર–અહીં એ ઉત્તર જાણો કે-નિકાચિત આયુબંધના પણ પરિણામ (અધ્યવસાય) દરેક સ્થિતિ દીઠ અસં
ખ્યાતા છે, તેથી નિકાચિત આયુના પણ ઘણા ભેદે થાય છે, માટે એમ જાણવું કે કઈક નિકાચિત આયુની અપ
ના પણ થઈ શકે છે, કારણ કે શાસ્ત્રના વચને અતિ ગંભીર હોય છે. ૪૭૪. બે ભેદ કીધા આયુના તત્ત્વાર્થ કેરી વૃત્તિઓ, અપવર્તનાને ઉચિત આયુ તેમ અનુચિત આયુ એ અપવર્તનાને ઉચિત આયુ નિશ્ચયે સેપકમી, બે ભેદ બીજા ભેદના સોપકમી નિરુપક્રમી. ૪૭૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org