________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૪૫ ]
અનુપક્રમાયુવત જાણા અન્ય સૂરિગણુ ઉચ્ચરે, દૈવ નિય જિનેશ્વરા તે ના ઉપક્રમથી મરે. ૪૭૧
શેષ વાનું મરણુ બે ભેદ ઈમ તત્ત્વાર્થની, ટીકા વિષે ઉલ્લેખ એવા તેમ ક`પ્રકૃતિની; ટીકા વિષે છે પાડ એ કાઈક યુગલિક ભૂમિમાં, તિય ચરૂપે ઉપજે અથવા મનુષ્ય સ્વરૂપમાં, ૪૭૨ ઉપજયા પછી અંત હૃત્ત સિવાયનું ત્રણ પલ્યનું, આયુ ઘટાડે વેણુ એવું મલયગિરિ આચાર્ય નુ પ્રશ્ન એ અપવત્ત નાકિમ? આ નિકાચિત આયુની, અપવત્ત ના જ્યાં તે નિકાચિત વાણ એહ વિરાધની, ૪૭૩
અર્થ :—યુગલિક મનુષ્ય અને તિર્યંચ કે જેમનુ આયુ અસંખ્યાતા વર્ષોંનુ હાય છે તે તથા ચરમશરીરી (તેજ ભવમાં મેક્ષે જવાવાળા) નારકી અને દેવતા તથા ત્રેશઠ શલાકા પુરુષ એ બધા નિરુપકમાયુવાળા જાણવા. અન્ય આચાર્ય એમ કહે છે કે-દેવતા, નારકી ને જિનેશ્વરા ઉપક્રમથી મરણ પામતા નથી, શેષ જીવાનુ મરણ અને પ્રકારે ઉપક્રમથી ને ઉપક્રમ વિના થાય છે એમ તત્ત્વાર્થની વૃત્તિમાં કહ્યું છે, તેમજ કર્માં પ્રકૃતિની ટીકામાં પણ એ પ્રમાણે કહ્યું છે. કંઇક યુગલિક ભૂમિમાં તિર્યંચણે કે મનુષ્યપણે ઉપજેલ ... હાય તેના ઉપયા પછી અંતર્મુહૂત્ત સિવાયનું ત્રણ પલ્યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org