________________
શ્રી ધર્મજાગરિકો
[ ૧૧ ]
શ્રાવિકા “હે ભગવન! સુવું સારું કે જાગવું ?” એમ તારા વીર પ્રભુને પૂછે છે ત્યારે તે પરમાત્મા, “વ્યાખ્યા એટલે સ્પષ્ટ વિવરણ કરવા પૂર્વક પ્રજ્ઞપ્તિ એટલે પદાર્થોનું નિરૂપણ છે જેમાં, અથવા “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ” એવું જેનું નામ છે” એવા શ્રી ભગવતીજી સૂત્રમાં આ પ્રમાણે (આગળ કહેવાતા) ઉત્તર આપે છે. ૯
કેનું જાગવું ઉત્તમ છે આ ગાથામાં હેતુપૂર્વક જણાવે છે – ધર્મિ જનોનું જાગવું ઉત્તમ કદી ના અન્યનું, સ્વનમાં પણ તે કદી તેઓ કાર્યો ચાહે પાપનું શુભભાવનાનિતભાવતાપ્રિય હિત અનેમિત બોલતા, નિજ કાય જેડે ધર્મ માર્ગે શીધ્ર જ્યારે જામતા.૧...
અર્થ–ધમી જીવનું જાગવું ઉત્તમ છે, પણ બીજા અધર્મી એનું જાગવું ઉત્તમ નથી કારણ કે અધમ જને જાગે ત્યારે કુટુંબના દ્રવ્યના તથા અન્ય સાંસારિક પાપ કાચેના વિચારમાં જોડાય છે. ત્યારે ધમી જને સ્વપ્નમાં પણ પાપનાં કાર્યો ચિંતવતા નથી તો જાગતાં તે ચિંતવેજ શેના? તેઓ તો જાગે ત્યારે હંમેશાં અનિત્યાદિ અથવા મથ્યાદિ શુભ ભાવનાઓ ભાવે છે; વળી બેલે ત્યારે પણ અન્યને પ્રિય હિતકર અને મિત (જરૂર પુરતુંજ) બોલે છે, એટલે અન્યને અપ્રિય, નુકશાનકારી અથવા જેમ તેમ જરૂર વિનાનું બેલતા નથી. વિશેષમાં પિતાની કાયાને તરતજ સામાયિકાદિ ધર્મકાર્યોમાં જોડે છે. શ્રી ભગવતીજીના ૧૨ મા શતકના બીજા ઉદેશામાં જયંતી શ્રાવિકાના પ્રશ્નને પાઠ આ પ્રમાણે છે–-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org