________________
[ ૧૨ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
પુત્તત્ત મંતે! સાદૂ જ્ઞાનયિત્ત સાદું ? જ્ઞયંતી ! અત્યે૬માળ' નીવાળ જ્ઞાńચત્ત સાદૂ કૃત્યાત્ ॥ ” ( હે ભગવન્ ! સુવું એ સારૂં કે જાગવું? હું જયંતિ ! કેટલાક ( અધમી ) જીવાનુ સુવું અને કેટલાક ( ધમી) થવાનું ( જાગવું ) સારૂં છે. ) ૧૦.
આ ગાથામાં ધમી જનાનું વન કેવું હાય તે દેખાડે છે:——
સારણા ને વારણા વળી ચાયણા પિચેાયણા, કરી અન્ય જનને ધમ રસ્તે જોડશે ગણી આપણા; સામેા કદી રજ કાપશે પણ ધાર્મિકા ના કાપશે, આંગળી ના પાંચ સરખી એમ મનમાં ભાવશે. ૧૧
અર્થ :-સારણા એટલે સંભારી આપવું; એટલે હું ભાઇ! તારે આ ધર્મકાર્ય કરવાનુ બાકી છે. આળસ ન રાખવી જોઇએ, ગએલેા સમય પાછા આવતા નથી, એમ ઉપદેશ આપી અન્યને ધર્માંકાર્યનું સ્મરણ કરાવવું તે સારણા, અને કેાઇ જીવ પાપનું કામ કરતા હાય, તેમાંથી રાકવા તે વારણા. એટલે તમારા જેવા ધમી જનને આવું કાર્ય કરવુ પેજ નિહ વગેરે ઉપદેશ વડે અધર્મના કામથી ખીજાને રાકે અને ચાયણા એટલે પ્રેરણા એટલે ધર્મ કાર્ય કરવા માટે બીજાને પ્રેરણા કરે આ પ્રભુપૂજાદિ ધર્મ કાર્ય તા તમારે અવશ્ય કરવુંજ જોઇએ. આવા કાર્ય માં પ્રમાદી ન બનવું વગેરે ઉપદેશથી ખીજાને ધર્મકાર્યમાં પ્રવર્તાવે ( જોડે) તે ચાયણા. તથા પ્રતિચેાયણા એટલે વારવાર પ્રેરણા એટલે એક વખત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org