________________
[૧૦]
શ્રી વિજયપક્વસૂરિજી કૃત પ્રમાદ કરશે નહિ. લક્ષ્મી આદિ સર્વે ચપળ-અસ્થિર છે માટે એની મોહજાળમાં ધર્મ ચૂકવે નહિ. જો ચૂક્યા તો જેમ વંટેળીઓ વાતાં રૂનું પુમડું કુર, થઈ ઉડી જાય છે તેમ ચપળ લક્ષ્મી આયુષ્ય વગેરે કાળને ઝપાટે લાગતાં અચાનક ઉડી જતાં (મરણ પામતાં) વાર નહિ લાગે. આ ઉપદેશ સાંભળી રાજા વગેરે પ્રમાદને છડી ધર્મમાં જોડાયા, ને સુખી થયા. આ દષ્ટાંત સાંભળી હે જીવ! પ્રમાદમાં પડયા. રહેવું નહિ. પ્રમાદ છોડીને ધર્મ સાધવામાં તત્પર થઈ જા. ૮
આ ગાથામાં ધર્મ કોને કહેવાય? તે બતાવે છે – દુર્ગતિથી જે બચાવે તેમ સદગતિને દીએ, તે દયામય ધર્મ જિનને પૂરણ પુણ્ય પામીએ; ઉત્તમ દીએ પ્રભુ વીર તારા જ્યાં જયંતી પૂછતી, વ્યાખ્યા તણી પ્રજ્ઞપ્તિ જેમાં ઈમ કહે તે ભગવતી. ૯
અર્થ –જે દુર્ગતિ (નરક તિર્યંચ ગતિ)થી બચાવે એટલે દુર્ગતિમાં જતા રેકીને દેવ મનુષ્યની શુભ ગતિ અને મેક્ષ આપે તે જિનેશ્વર-તીર્થકર દેવે પ્રરૂપેલે દયામયઅહિંસા લક્ષણ ધર્મ પૂર્ણ પુણ્યના સંગે મલી શકે છે. ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “સુતો પ્રકૃતિનું જૂન, यस्माद्धारयते पुनः । धत्ते चैतान् शुमे स्थाने, तस्माद्धर्म રૂતિ મૃત: ૨ (જે કારણથીદુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે–ન જવા દે વળી શુભ સ્થાનમાં સ્થાપન કરે છે. તે માટે ધર્મ કહેવાય છે.) હે જીવ! જ્યારે જયંતી.
૧. આ “જયંતી” શ્રાવિકા શતાનિક રાજાની બહેન અને મૃગાવતીની નણંદ તથા ઉદાયન રાજાની ફઈ અને શ્રી વીર પ્રભુની પરમ શ્રાવિકા હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org