________________
શ્રી ધર્મ જાગરિકા જે
[ 2 ]
જરૂર ગુરૂ કરીશ. કેટલાક સમય વીત્યા બાદ એક વાર જગલમાં ફરતાં કેટલાક સાધુએના સમાગમ થયા. ત્યારે વ્હેલાંની ખીના ભૂલી જવાથી સાધુઓને પેાતાના ગુરૂ તરીકે ધારવાને અદલે મને ગુરૂ કરે. એમ ગેાવાળે ( સાધુઓને ) કહ્યું. સાધુએએ સમજાવ્યું કે પ્રથમ ચેલેા બન્યા સિવાય ગુરૂ ન થવાય માટે તું ચેલા થા. પણ એકના બે ન થતાં ગાવાળે હઠ લીધી. સાધુઓએ એને દ્રિક જાણીને કહ્યું કે ત્યાગ ધર્મ સ્વીકાર્યા સિવાય ગુરૂ થવાય નહિ. ગેાવાળે કહ્યું કે ભલે મને ત્યાગી બનાવે!, સાધુએએ તેને ત્યાગી બનાળ્યા. પછી શિખામણ આપી કે તું અમારા ગુરૂ. પણ તારે મૌન રહેવું. ગેાવાળે તે પ્રમાણે કબુલ કર્યું. ત્યાંથી સર્વે આગળ ચાલ્યા. કેઇક નગરની પાસે આવતાં નજીકમાં નદીના કાંઠે મેઠા. નગરના રાજા વગેરે વંદન કરવા આવતાં સાધુઓએ રાજાને જણાવ્યું કે વચમાં બેઠેલા ભવ્યાકૃતિવાળા આ અમારા ગુરૂજી હાલ મૈાન રહે છે માટે અમે ઉપદેશ આપીએ છીએ. એ પ્રમાણે કહી વૈરાગ્યમય ઉપદેશ શરૂ કર્યા. આ વખતે નદીના સામેના કાંઠે બકરાં ચરી રહ્યાં છે. ગેાવાળના જાતિસ્વભાવ હાય છે કે બકરાંને સીધા ચલાવવા તફ઼ તક્ તફ્ કર્ ” એમ બેલે, આ ગુરૂ બનેલા ગેાવાળને પણ અકરાં ચરતાં જોઈને તે યાદ આવવાથી ઉપર પ્રમાણે ખેલ્યા. આ સાંભળી સર્વે આશ્ચર્યમાં પડયા કે આ શું? પડખેના સમજી સાધુએ કહ્યું કે ગુરૂએ ટુંકાણમાં ઉપદેશ એમ આપ્યા કે હું ભવ્ય જીવા! પ્રમલ પુણ્યાદયથી માનવ જીંદગી પામીને ધર્મ સાધવાની તકૢ તક્ તક્ એટલે મેાસમ મળી છે એમ ગુરૂજી તમને સ્પષ્ટ સમજાવવા માટે ત્રણ વાર કહે છે. માટે
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org