________________
[૮]
શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત
તે કમાઈ નાશ પામતી જાય છે. માટે હે ચેતની હજી પણ તું વેલાસર ચેત. ઘણી ઉંમર ચાલી ગઈ અને છેડી રહી છે. માટે ઘેલો ન થતાં પરભવનું સાધન કરવા તત્પર થા. કારણ કે પ્રમાદથી જીંદગી ફેગટ ચાલી જાય, એ શું વ્યાજબી છે? ૭.
પૂર્વે કહેલીજ બીના સ્પષ્ટ જણાવે છે -- . . એવી વિશિષ્ટ વિચારણા કરવી નિરંતર તાહરે, તિમ ના બને તે નિંદ ઉડતાં મધ્ય રાત્રીએ કરે;
શ્રી ધર્મ જાગરિકા તણું ખરું તત્ત્વએ ધરચિત્તમાં, તક્તક કહે શેવાળ નિસુણ ના રહીશ પ્રમાદમાં. ૮
અર્થ–હે જીવ! તારે આવા પ્રકારની વિશિષ્ટ ઉત્તમ ધર્મની વિચારણું નિરંતર (હંમેશાં) કરવી. પરંતુ સાંસારિક કાર્યોમાં આસક્ત હેવાથી કદાચ તેમ વારંવાર ન બની શકે તે મધ્ય રાત્રે-જ્યારે જ્યારે, નિંદ ઉડે એટલે જાગી જાય, ત્યારે ત્યારે ધર્મની વિચારણા જરૂર કરવી. આ પ્રમાણે ધર્મજાગરિકાનું ખરું તત્વ (રહસ્ય) ચિત્તમાં ધારણ કરજે-વિચારજે. અને વાળ “ત તદ્દ કુર કહ્યા કરે છે એ દષ્ટાંત સાંભળીને અને સમજીને પ્રમાદમાં રહીશ નહિ.
વાળની કથા આ પ્રમાણે એક વાળ જંગલમાં પશુઓ ચારતો હતો. થાક લાગવાથી એક ઝાડ નીચે બેઠે. ત્યાં બીજા ગોવાળે તેને પૂછયું કે ભાઈ! તેં કઈ ગુરૂ ધાર્યા કે નહિ? તેણે કહ્યું “ના” બીજાએ કહ્યું કે તું નગર (ગુરૂ વિનાને) ક્યાં સુધી રહીશ? ત્યારે તેણે કહ્યું કે હવે હું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org