________________
[ ૪૪૨ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
દુઃખ આપતા તેવા ઉપક્રમ ના ઘટાડે આયુને, પ્રજ્ઞાપના વરસૂત્રકૈરા જાણુ એહ રહસ્યને. ૪૬૪
અ—નિરુપક્રમાયુવાળા જીવાને પણ આવા ઉપક્રમે લાગે છે-જેમ ખંધકસૂરિના ૫૦૦ શિષ્યાને પાલકે ઘાણીમાં પીલીને પ્રાણ લીધા તેમ; પરંતુ તેવા ઉપક્રમથી માત્ર દુ:ખ થાય છે, આયુ ઘટતું નથી, એવું આયુ અનપવનીય કહેવાય છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલા આ રહસ્યને હું આત્મા !
ખરાખર સમજ. ૪૬૪.
――――
આગામી ભવનું આયુ કયારે બંધાય? તે કહે છે: નિરુપક્રમાયુ કંઇ જન સેાપક્રમાયુ બહુ જના, બે ભેદ ઈમવાતણા સાપક્રમાયુ તે જના; નિજ આયુના બે ભાગ જાતાં પરભવાયુ બાંધતાં, વર્ષ તેત્રીશઆયુવાળા જિમવરસ આવીશ જતાં. ૪૬૫
અ:—જગતના જીવામાં નિરુપક્રમાયુવાળા જીવા બહુ અલ્પ હાય છે, ઘણા જીવા સાપક્રમાયુવાળાજ હૈય છે. આ પ્રમાણે જીવામાં બે ભેદ છે. તેમાં સેાપકમાયુવાળા જીવેા પેાતાના આયુષ્યના બે ભાગ ગયા પછી એટલે તેત્રીશ વરસના આયુવાળા માવીશ વર્ષ પછી પરભવનું આયુ બાંધે છે. ત્યાર અગાઉ માંધતા નથી. ૪૬૫.
ધેાલના પરિણામથી બધાય પરભવ આયુને, ધેાલના પરિણામ જાણેા મિશ્ર અધ્યવસાયને;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org