________________
શ્રી ધર્મજાગરિકા
[૪૩] પરભવ જીવન બંધાય છે એ ઘોલના પરિણામમાં, તેવા જ અધ્યવસાય પણ ન પમાય સઘળા કાળમાં. ૪૬૬
અર્થ:–પરભવનું આયુ ઘેલના પરિણામથી બંધાય છે. ઘેલના પરિણામ તે મિશ્ર પરિણામ જાણવા કે જે ઘાલના પરિણામમાં પરભવનું જીવન (આયુ) બંધાય છે. એવા અધ્યવસાય આખા આયુમાં સર્વદા પમાતા નથી, માત્ર અંતમુહૂર્ત જેટલા કાળમાંજ પમાય છે. ૪૬૬. અંત્ય ત્રીજા ભાગમાં તું જાણું બંધન ગ્યતા, બે ભાગમાં બાંધે જ નહી એ વચનકેરી સ્પષ્ટતા પરભવજીવન ના બાંધતા જે શેષ ત્રીજા ભાગમાં, પરભવાયુ તેહ બાંધે અંત્ય નવમા ભાગમાં. ૪૬૭ કદી તે ક્ષણે બંધાય ના તો અંત્ય સત્તાવીશમે, ભાગે જીવન પરભવતણું બાંધે કહ્યું જિન આગમે; કદી તે ક્ષણે બંધાય ના તો અંતિમે એકાશીમે, ભાગે જીવન પરભવતણું બાંધે કહ્યું જિન આગમે. ૪૬૮ તે કાળ ના બંધાય તે અંત્યે બસો તેંતાળીમે, ભાગે જીવન પરભવતણું બાંધે કહ્યું જિન આગમે; શત સાત ઓગણત્રીશમેં ભાગે જન તે બાંધતા, પરભવાયુ પૂર્વકાળે જે જનો ના બાંધતા. ૪૬૯ છેવટતણા અંતર્મુહૂર્ત સુધી ત્રિગુણી એ કલ્પના, કરવા કહ્યું વિસ્તાર માટે સાંભળો પ્રજ્ઞાપના;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org