________________
શ્રી ધર્મજાગરિકા
[૪૩૫ ] જેમાં રાખીને કાર્યોત્સર્ગરૂપ પ્રતિમાને નિશ્ચળપણે આદરી. ૪૪૫ થી ૪૯. એક રાત્રિ પ્રમાણવાળી તે કહી છે શાસ્ત્રમાં, પ્રતિભાવહન કિમ સંભવે? આ પ્રથમ દીક્ષા દિવસમાં ઉત્તર ઈહાં ઈમ જાણવે પ્રભુ નેમિજિન એ સાધુને, લાયક ગણી આજ્ઞા દીયેતિણ જાણશુભ કાર્યને. ૪૫૦
અર્થ:–આ સાધુની બારમી પ્રતિમા એક રાત્રિના પ્રમાણુવાળી કહી છે. અહીં કેઈ પ્રશ્ન કરે છે કે–“દીક્ષાના પ્રથમ દિવસે જ આ પ્રતિમા વહન કેમ સંભવે ?” તેને ઉત્તર આપે છે કે–“નેમિનાથ પરમાત્માએ એ મુનિને પ્રતિમા વહન યોગ્ય જાણીને આજ્ઞા આપી છે, એટલે એ કાર્ય શુભ જાણવું, એમાં વિરોધ સમજવો નહીં.”૪૫૦.
હવે તે રાત્રીમાં શું બન્યું તે કહે છે – સાઝે જ તે રસ્તે થઈ સેમિલ બ્રાહ્મણ નિજ ઘરે, જાતાં મુનિને દેખતાં બહુ ક્રોધથી ઈમ ઉચ્ચરે; આ તે જ મુનિ લજ્જા વિનાને મૃત્યુને પણ ચાહત, જેણે તજી મુજ નિરપરાધી બાળિકા ઈમ બેલતો. ક૫૧ તે વિપ્ર માથે પાળ બાંધે લાલ અંગારા ભરે, વેર વાળી એમ નિજ રસ્તે પડે મન બહુ ડરે મુનિ આકરી એ વેદના સમતા ધરીને ભોગવે, દીક્ષા દિવસની પ્રથમ રાતે નાણ કેવળ મેળવે. ૫ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org