________________
શ્રી ધર્મજાગરિકા
[૪ર૯ ] આ પ્રમાણે સેપક્રમ કર્મોને ભાવ શ્રી વિશેષાવશ્યકમાં કહેલ છે. જેઓ સાવચેતીથી વર્તનારા હોય છે તેઓ દીર્ઘ આયુ ભેગવી શકે છે. ૪૩૬. બંધસમયે તીવ્ર ભાવે બદ્ધ કર્મ અનુક્રમે, ભગવાય તેમ હતાં ભૂરિ કાળ વ્યતિક્રમે; સ્થિતિને ઘટાડે રસતણો જેમાં કદી ના સંભવે, બાંધ્યા પ્રમાણે ભેગવે તે આવું નિરૂપકમ હુવે. ૪૩૭
અર્થ –બાંધતી વખતે જે કર્મ તીવ્ર ભાવે બાંધ્યું હોય તે અનુક્રમે ગવાય છે, તેથી તે ભોગવતાં ઘણે કાળ વ્યતિકરે છે. જે બાંધેલા કર્મમાં રસ કે સ્થિતિને ઘટાડે (અપવર્તના) કદી પણ ન થાય-ઉપકમ લાગ્યા છતાં પણ ઘટે નહીં તે આય તેમ જ બીજાં કર્મો નિરુપકેમ કહેવાય છે. તે બાંધ્યા પ્રમાણેની જ સ્થિતિએ ભગવાય છે. ૪૩૭. પુષ્કળ ન તિર્યંચ એવા જેમનું અણચિંતવ્યું, મૃત્યુ ઉપક્રમ લાગતાં હોવે પ્રભુએ એમ કહ્યું ત્રિવિધ અધ્યવસાય તે એ રાગના તિમ સ્નેહના, ભયના કુઅધ્યવસાય ઈમ ત્રણ ભેદ જાણો તેહના ૪૩૮
અર્થ–પુષ્કળ મનુષ્ય ને તિર્યો એવા હોય છે કે જેમનું મૃત્યુ ઉપકેમ લાગતાં અણુચિતવ્યું–અચાનક થાય છે, એમ પ્રભુએ કહ્યું છે. તે પ્રથમ અધ્યવસાયરૂપ ઉપક્રમ ત્રણ
૧ દેવ ને નારકી છાનું આયુ નિરુપક્રમ હોય છે, અને તેની અપવર્તન થતી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org