________________
શ્રી ધર્મજાગરિકા
[ કર૭ ] અર્થ?—જે આયુને ઉપક્રમ લાગી શકે છે તે આયુ સેપકમી કહેવાય છે અને જેને ઉપકમ લાગી શકતો નથી તે આયુ નિરુપકમી કહેવાય છે. જેના વડે આયુષ્ય ઘટે તેને ઉપક્રમ કહે છે. એવા ઉપકમ આયુષ્યને અંગે પરિણામાદિ સાત પ્રકારના કહ્યા છે. ૪૩૩.
તે સાત પ્રકાર કહે છે – ત્રિવિધ અવસાય કારણ વિના તિમ સ્પર્શથી, ભેજન" પરાઘાતે કરીતિમવિત શ્વાસોચ્છવાસથી આ જીવ થોડો કાળ જીવન ભગવે એ જાણજે, એથી બચી જિન ધર્મ ઉત્તમ પૂર્ણ હશે સાધજે, ૪૩૪
અર્થ –૧ ત્રણ પ્રકારના રોગ, સ્નેહ ને ભયના અધ્યવસાયથી, ૨ કારણ એટલે વિષ-શસ્ત્રાદિ નિમિત્તેથી, ૩ અત્યંત વેદનાથી, ૪ સપદિના વિષકન્યા વિગેરેના સ્પર્શથી, ૫ અતિ ભેજનથી, ૬ જબરે પરાઘાત–ઉપઘાત લાગવાથી અને ૭ વિકૃતપણે ઘણું શ્વાસે શ્વાસ લેવાથી આ સાત કારણાથી જીવ બાંધેલા આયુ કરતાં ઓછું આયુ ભેગવે છેબાંધેલ સ્થિતિ કરતાં થોડા કાળમાં મરણ પામે છે. એમ જાણીને તેનાથી બચવા સારૂ પૂરી હશથી ઉત્તમ એવા જૈન ધર્મનું આરાધન કરજે. ૪૩૪.
વળી આ વિષયમાંજ વધારે સમજાવે છે – જે બંધસમયે શિથિલ બાંધ્યાંત્યાં હવે અપવર્તના, આયુત પરે બીજા તે કર્મ સેપક્રમ ઘણા;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org