________________
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
અર્થ:—લાભાંતરાયના ઉદ્દયથી
આ જીવ દાસપણું પામે છે અને જૈન ધર્મની સારી રીતે આરાધના-સાધના કરવાથી જીવ આઠે પ્રકારના કર્મેનિ અલ્પ કાળમાં ખાળી નાખે છે. આવી ભાવના નિરંતર ભાવતાં અને તે પ્રમાણે વતાં અનેક ભવ્ય જીવા શુભ કર્મ માંધે છે અને નિરા પણ કરે છે. ૪૩૧.
હવે આયુષ્યના ઉપક્રમ સંબંધી કહે છે:—
[ ૪૨૬ ]
આયુષ્યના ઉપક્રમનું વર્ણન
બીજા ભવે પણ ભાગવે આયુ વિના સવિ કર્માંને, આયુષ્ય માંધ્યું જેહ ભવનું ભાગવે ત્યાં તેહને; જેના મળે ઈચ્છા છતાં ન જવાય બીજા ભવ વિષે, બેડી સમા તે આયુના બે ભેદ જિનશાસન વિષે, ૪૩૨
અર્થ :—આયુ વિનાના ખીજા સાત કર્યું આગામી ભવામાં પણ ભગવાય છે, પરંતુ આયુકર્મ તા જે ભવનુ માંધ્યું હાય તેજ ભવમાં ભાગવાય છે. વળી જેના બળથી અન્ય ભવમાં ઇચ્છા છતાં પણ જઈ શકાતુ નથી એવું એડી સમાન જે આયુ કર્યું તેના શાસ્ત્રકારોએ સેાપકમી ને નિરુપમી એવા એ ભેદ કહ્યા છે. ૪૩ર.
લાગે ઉપક્રમ જેમાં તે આયુ સેાપક્રમ કર્યું, ઉપક્રમ વિનાનું જેહ તે આયુ નિરુપક્રમ કહ્યું; જેથી ઘટે . આયુષ્ય તે કારણ ઉપક્રમ જાણિયે, પરિણામ આદિ ઉપક્રમા તે સાત છે ઇમ જાણિયે. ૪૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org