________________
શ્રી ધર્મજાગરિકા
[ રપ 3 ખોટી બડાઈ નિજતણી જે જન કરે પર તેહના, રાખે ઉપેક્ષા ભાવ તે માધ્યસ્થતાની ભાવના. ૪ર૯
અર્થ:–જે મનુષ્ય ષિહત્યા કરે, સ્ત્રી હત્યા કરે, બાળહત્યા કરે, અભક્ષ્યનું ભક્ષણ કરે, અપયનું પાન કરે, દેવગુરુની નિંદા કરે અને પોતાની ખેટી બડાઈ કરે એવા જનોની જે ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના કહેવાય છે. ૪ર૯.
ઉત્તમ મનુષ્ય વિચાર કરે છે – જિનધર્મથી સૂકાયેલે હું ચીપણું ના વાંછ, જિનધર્મથી વાસિત થયેલું દાસપણું હું ચાહતે; જિનધર્મહીણા ચક્કીઓ બહુ ઘેર પાપો આચરી, નર રીબાયે તેહની એ ચકિતા ગણું ના ખરી. ૪૩૦
અ – જૈન ધર્મથી રહિત એવું ચકીપણું પણ હું ઈચ્છતો નથી, પરંતુ જિનધર્મવાસિત દાસપણું હું ઈચ્છું છું; કારણ કે જૈનધર્મ રહિત એવા ચકીઓ અનેક પ્રકારના ઘેર પાપો કરીને સુભૂમ ને બ્રહ્મદત્ત ચકીની જેમ નરકે જાય છે અને ત્યાં અનેક પ્રકારના દુખથી રીબાય છે તેથી તેવા ચકીપણાને હું સાચું ચકીપણું માનું જ નહીં. ૪૩૦. લાભાન્તરાયત જ ઉદયે જીવ દાસપણું લહે, જિન ધર્મની શુભ સાધનાથી કર્મ આઠે ઝટ દહે; ઈમ ભાવના નિત ભાવતા તિમ તે પ્રમાણે વત્તતા, પુષ્કળ જનો શુભ કર્મ બાંધે નિર્જરા પણ સાધતા. ૪૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org