________________
[ ૪રર ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
જીવાની તેની પાસે શું ગણત્રી છે? આ પ્રમાણે વિચારવું તે કરુણા ભાવના સમજવી. ૪૨૧-૪૨૨.
વળી કરુણા ભાવના વિષેજ વિશેષ કહે છે: ભાગ સાધન પામવાને દાડધામ કરે ઘણી, જે મળ્યા તે ભાગવી તૃષ્ણા ધરે ઊરમાં ઘણી; વળી જેહુ જન હિતકારી વસ્તુ કાઇ દિન ના સેવતા, અહિત વસ્તુ ના તજીને વિવિધ પીડા પામતા. ૪૨૩
ધન પામવા પીડા સહે પામેલ દ્રવ્ય બચાવવા, પીડા સહે વપરાય તેા સંકલ્પ કરતા નવનવા; લાઘ લાગે ચાર ચારે રાજદડે ધન જતાં, વિવિધ પીડા ભાગવે તે આત્તેજન જિન ખેલતા. ૪૨૪
તેવા જનાને જોઇ આ ચંચળ હૃદયના માનવા, અહુ કાળ વિષયા ભાગવે તમે વિકલ્પ કરી નવા; સાષ પામે ના બિચારા માખીજિમ અળખાવિષે, ચાંટે વિષય બળખા વિષે ચોંટી જીએ ચારે દિશે, ૪૨૫ પથે કયે તે આજનને પ્રશમ અમૃત પાઇને, વીતરાગપણું હું તે પમાડુ ચરણપથે જોડીને; એવા સમય પામીશ જ્યારે સફળ તે દિનરાતને, માનીશ ભાવા એમ કરુણા ભાવનાના ભેદને ૪૨૬ તીર્થંકરપણું પ્રાપ્ત કરાવનારી અનુપમ કરુણા ભાવના
મતાવે છે:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org