________________
શ્રી ધર્મજાગરિકા
[ ૪ર૧ ] I હવે ભાવકરુણ કહે છે-ધર્મ નહીં પામેલા જીને શુદ્ધ ધર્મ પમાડે અને જેનધર્મ પામેલાઓને ધર્મમાં સ્થિર કરવા. પ્રેમપૂર્વક શાંતિથી નિરંતર આવી ભાવના ભાવીને જે પિતાના આત્માને એવા કાર્યમાં પૂર્ણ ઉત્સાહી બનાવો તેને કરુણા ભાવના કહે છે. ૪૧૯-૪૨૦. અજ્ઞાનથી શાસ્ત્ર પ્રવર્તાવે કરી કુવિકલ્પના, પોતે બે પરને ડબાવે દેઈ ખાટી દેશના કરુણાજનક તે દીન જી એ પ્રવૃત્તિ છોડીને, સન્માર્ગ પામ એમ ભાવ નિત્ય કરુણાભાવને ૪૨૧ પ્રભુ વીરજિન મરીચિ ભાવે ઉન્માર્ગ કેરી દેશના, દેઈ જે ભવમાં ભમે સાગર સુધી બહુ કાળના; તે પાપjજે બાંધનારા આ બિચારા જીવની, શી ગણત્રી એમ ભાવ ભાવના એ દીનની કાર
અર્થ:–અજ્ઞાનવડે કુવિકલ્પવાળા પાપશાસ્ત્રો જગતમાં પ્રવર્તાવે અને બેટી દેશના આપીને પિતે ડૂબે ને બીજાને ડૂબાડે, એવા છ કરુણ લાવવા જેવા છે. એવા દીન જીવો પિતાની આવી પાપપ્રવૃત્તિ છેડીને સન્માર્ગ પામે, એમ નિરંતર વિચારવું તે કરુણું ભાવના જાણવી.
જુઓ વીર પરમાત્માને જીવ પણ મરીચીના ભાવમાં અને ત્યાર પછીના ભાવમાં પણ ઉન્માર્ગની દેશના આપીને બહુ કાળ સુધી–એક કોડાકોડ સાગરોપમ પર્યત સંસારમાં ભ, તે પછી આ બિચારા પાપના પુજેને એકત્ર કરનારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org