________________
[૪૨૦]
શ્રી વિજ્યપધ્ધસૂરિજી કૃત ગંભીરતા અને વિનયાદિ ગુણો જોઈને કહે કે–આવે, પધારે, આ આસને બિરાજે. આવાં મીઠાં વચનો બોલે અને તેવા ગુણ પામવા માટે તે ગુણીજનના વખાણ કરે– સ્તુતિ કરે, દ્રવ્યભાવથી ભક્તિ કરે અને મનમાં સાચો હર્ષ ધારણ કરે. આવી ભાવનાને પ્રમોદ ભાવના કહીએ. શ્રાવક દરરોજ પ્રભાતે આ ભાવના ભાવે–તે સંબંધી વિચાર કરે. ૪૧૭–૪૧૮.
- હવે કરુણું ભાવનાનું સ્વરૂપ કહે છે – નિજ કર્મના ઉદયે થયા દુખિયા જનોને જોઈને, ભવજલધિ તરવા તું બડા એ એમ દિલમાં ભાવીને, કરુણા કરે બે ભેદથી નિજ દ્રવ્યના ભાગે કરી, પરને બચાવે દ્રવ્ય કરુણું પાળવી હોશે કરી. ૧૯ નહિં ધર્મ પામેલા જનોને શુદ્ધ ધર્મ પમાડવો, જિન ધર્મ પામેલા જનેને સ્થય ભાવ પમાડવો પ્રેમપૂર્વક શાંતિથી નિત મરણ મુખે કરી, પૂર્ણ ઉત્સાહી બનાવે ભાવના કસણ ખરી. કર,
અર્થ –પોતપોતાના પૂર્વબદ્ધકર્મના ઉદયવડે દુઃખિયા થયેલા જેને જોઈને, ભવસમુદ્ર તરવા માટે આ કરુણાદયા તુંબડા સમાન છે, એમ દિલમાં વિચારીને પિતાના - દ્રવ્યના ભેગે કરીને પણ એવા જી ઉપર બંને પ્રકારની
દયા કરે એટલે પ્રથમ તે એવા જીવોને શરીર વિગેરેના દુઃખમાંથી બચાવે. આ પ્રમાણે હોંશથી કરવું તે દ્રવ્ય કરુણા કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org