________________
શ્રી ધ જાગરિકા
[ ૪ર૩ ]
અ:—આ જગતના જીવા ભાગના સાધના મેળવવાને માટે ઘણી દોડાદોડ કરે છે. જે મળે છે તે ભેગવે છે અને તેની તૃષ્ણા હૃદયમાં વધારતાજ જાય છે. વળી પાતાને હિતકારી વસ્તુને કેાઈ દિવસ સેવતા નથી તેમ અહિતકારી વસ્તુ તજતા નથી તેથી ઘણી પીડા પામે છે. વળી ધન મેળવવા માટે ઘણી પીડા સહે છે, પામેલાનું રક્ષણ કરવા માટે પણ ઘણી પીડા સહે છે અને તેમાંથી વપરાય છે તે અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરે છે. તેમજ અગ્નિ લાગવાથી, ચારના ચારી જવાથી કે રાજદંડ થવાથી જ્યારે ધન જાય છે-નાશ પામે છે ત્યારે પણ તે આર્ત્તજના ઘણી પીડા સહન કરે છે એમ જિનેશ્વર કહે છે. તેવા મનુષ્યા બહુ કાળ સુધી વિષયેા લે!ગવે છે છતાં નવા નવા વિકઈચ્છાઓ કરે છે. સંતેાષ પામતા નથી. તે બિચારા માખી જેમ મળખામાં ચાઢે છે અને પછી ચારે દિશા તરફ ચકળવાળ જોયા કરે છે. તીર્થંકર થનાર જીવ આવા જીવાને જોઇને વિચારે છે કે આવા સંસારમાં પીડાતા જીવાને કઈ રીતે પ્રશમામૃત પાઇને અને ચારિત્રને માર્ગે જોડીને વીતરાગપણું પમાડું? હું જ્યારે એવા સમય પામીશ ત્યારે તે દિવસને તેમજ રાત્રીને સફ્ળ માનીશ.’ હે જીવ!! તમે પણ આવી અપૂર્વ કરુણા ભાવના ભાવા કે જેથી તમે પણ તેથી થતા અપૂર્વ લાભ મેળવેા. ૪૨૩ થી ૪ર૬.
6
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org