________________
[ ૪૧૬ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત મૂત્ર, લેહી, હાડકાં વગેરે અશુચિ વસ્તુઓ સિવાય બીજું કાંઈ નથી. ફક્ત બહારની ચામડી રૂપી બારદાન–ઢાંકણાની સુંદરતા છે. તે જોઈને ઉત્તમ પંડિત પુરૂષ તેને વિષે કેમ. મેહ પામે? અર્થાત્ જેઓએ સ્ત્રીના અપવિત્ર વસ્તુથી ભરેલા શરીરનું સ્વરૂપ જાણ્યું છે તે ડાહ્યા શ્રાવકે તેમાં મેહ પામતા નથી. માટે નિર્મલ શીલધારી ઓગણુશમા તીર્થકર શ્રીમદ્દીનાથ તથા બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના દyતે યાદ કરીને હે જીવ! તું પણ જલ્દી વિષય વાસનારૂપી મેહને. તજી દેજે. નિર્મોહી નિર્વિકારી બનજે. ૪૧૧.
ઉત્તમ શ્રાવકે બાલ સાધુઓની અનુમોદના આવી રીતે. કરવી:– તે ધન્ય નાની ઉંમરે જે ચરણ પામે રંગથી, જન્મ સફલે તેમનો હું દાસ પ્રણમું ભાવથી; જે દિન લઈશ ચારિત્રને તે દિવસ ક્યારે આવશે? ઉંઘવાના પ્રથમ સમયે શ્રાદ્ધ ઈમ ભાવે હસે. ૪૧૨
અર્થ–જેઓ નાની ઉંમરમાં આનંદપૂર્વક ભાવથી ચારિત્રને પામેલા છે તેઓને ધન્ય છે, તેઓનો જન્મ સફળ. થયે છે. હું તે તેવા ઉત્તમ પુરૂષોનો દાસ છું. તે મહા પુરૂ
ને હું ભાવથી પ્રણામ કરું છું. તે ઉત્તમ દિવસ ક્યારે પ્રાપ્ત જશે કે જ્યારે હું પણ તે ચારિત્રને પામીશ. આવા પ્રકારની ભાવના શ્રાવક સૂતી વખતે શરૂઆતમાં ભાવે. ૪૧૨.
શ્રાવકે આ પ્રમાણે અનિત્ય ભાવના ભાવવી જોઈએ –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org