________________
[f ૪૧૪]
શ્રી વિજયપધ્રસૂરિજી કૃત
પ્રકારની સ્થિરતા થાય કે જેથી બળદ મને થાંભલાની જે ગણુને પોતાની ખાંધ મારી સાથે ઘસે. હે જીવ! હદયની ઉત્તમ બાદશાહી (સાચો ત્યાગ) સાચવતાં છતાં (સાચવીને) સર્વ જીવને જૈન શાસનમાં આસક્ત ચિત્તવાળા કયારે કરીશ? હવે હે ચેતન! તું જલદીથી સાવધાન થા. કહ્યું છે કેमहानिशायां प्रकते-कायोत्सर्गे पुराद बहिः॥ स्तंभ वत्स्कंधकषणं કૃપા કુ: શા મા ૨ ૪૦૮.
ઉત્તમ શ્રાવકે આવા મને રથ કરવા જોઈએ તે જણાવે છે –
જંગલ વિષે પદ્માસને બેસી ધરૂં પ્રભુ ધ્યાનને, નાના હરિણુ ખોળે રમે બહુ સુંઘતા મુજ વદનને, હે જીવ! તારી શાંતિમય એ શ્રેષ્ઠ સ્થિતિ કયારે થશે? હર્ષમય એવા ક્ષણે ઝટ મેહ રાજા હારશે. ૪૯
અર્થ–જંગલની અંદર પદ્માસને બેસીને હું પ્રભુનું ધ્યાન એવી એકાગ્રતા પૂર્વક ક્યારે કરીશ? જેથી નાનાં નિર્દોષ હરણીયાં મારા મુખને સુંઘતા મારા મેળામાં નિર્ભયપણે રમત કરે. હે જીવ! આવા પ્રકારની શાંતિવાળી ઉત્તમ સ્થિતિની પ્રાપ્તિ તને ક્યારે થશે? આ આનંદકારી સમય પ્રાપ્ત થાય તો મેહરાજા જલદી હારીજ જાય. કહ્યું છે કે"वने पद्मासनासीनं, क्रोडस्थितमृगार्भकम् ॥ कदा भ्रास्यરિત વ માં તો કૃપૂથTI II ૨ ૪૦૭. શત્રુ મિત્ર રમા તૃણે પત્થર અને તેના વિષે, રત્ન માટી મોક્ષ ભવનમાં સમપણું ક્યારે થશે? :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org