________________
શ્રી ધ જાગરિકા
[ ૪૧૩ ]
૧
અઃ—હૈ આત્મન્ ! આગલી ગાથાએમાં જણાવેલા ઉત્તમ પુરૂષાની પેઠે તું પણ સંગ રહિત થઈને માધુકરી એટલે ભમરાની પેઠે ગાચરી ગ્રહણ કરવારૂપ મુનિવૃત્તિ એટલે સાધુ અવસ્થાને મારે ભાવના વિચારીને કયારે ગ્રહણ કરીશ ? નીચ પુરૂષાની સેામત છેડીને ગુરૂના ચરણ કમલની રજને ગ્રહણ કરીને, ચારિત્ર યાગને સારી રીતે સાધતા છતા સંસારની રખડપટ્ટી ટાળવાને તું કયારે ઉદ્યમવાળા થઈશ ? આ ખમતમાં શ્રી યાગશાસ્ત્રમાં કહ્યું છે કે-“યજ્ઞન દુ:શીલંત गुरुपादरजः स्पृशन् ॥ कदाऽहं योगमभ्यस्यन्- प्रभवेयं भवच्छि મૈં ॥ ? ॥ ૩૦૭,
શ્રાવકે વિચારવું જોઇએ કે હું વા ક્યારે થઈશ ? એ જણાવે છે:
મધ્ય રાતે થંભ જાણી કાઉસ્સગ્ગે થીર મને, અળદ ક્યારે ખધ ઘસો ? ચાહું... એ શુભ સમયને; હૃદયની શુભ બાદશાહી પાલતા વિ જીવને, શાસન રસિક ક્યારે કરીશ? હે જીવ ઝટપટ ચેતને. ૪૦૮
અ:વળી એવા સુઅવસર કયારે પ્રાપ્ત થશે ? કે જ્યાં મધ્યરાત્રીએ એકાગ્ર મનથી કાઉસગ્ગમાં મારી તેવા
૧. માધુકરી–જેમ મધુકર એટલે ભમરા ફૂલામાંથી ઘેાડા થાડા રસ ચૂસે છે. પરંતુ તે ફૂલને પીડા કરતા નથી અને પોતાની આજીવિકા ચલાવે છે, તેમ મુનિરાજ પણ ધણા ધરેથી થે।ડે થાડા આહાર ગ્રહણ કરે, જેથી વ્હારાવનારને ખેદ ન થાય અને પેાતાના શરીરને ટકાવ થાય. આવી રીતે આહાર ગ્રહણ કરવા તે માધુકરી વૃત્તિ કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org