________________
શ્રી ધર્મ જાગરિકા
'
કરેલા સુપાત્ર દાનના પ્રભાવથી ઘણા ભાગાને પ્રાપ્ત કર્યા. જેણે દુ:ખના લેશ પણ અનુભવ્યા નહાતા, તે છતાં પેાતાની ઉપર શ્રેણિક નામના રાજા માલિક છે એવું સાંભળીને અને ચારિત્રની એછાશથી પેાતાના ઉપર ખીજે માલિકપણું ભાગવે છે એવું ગુરૂની પાસે સુણીને દેવતાઇ સુખાને (સુખના સાધનાને) તથા પેાતાની છત્રીસે પત્નીઓના ત્યાગ કરીને જે પવિત્ર ચારિત્રની સાધના કરવા તૈયાર થયા તે શ્રષ્ઠ ધર્મવીર શાલિભદ્રને હું નિરંતર યાદ કરૂં છું. હે જીવ! તેવા પવિત્ર પંથના મુસાફર ક્યારે અનીશ. યાદ રાખજે કે નાશવંત શરીરના રક્ષણ માટે બબ્બે હજાર રૂપિયાની દરરાજી લેનાર સીવીલ સરજનને ખેલાવે, તેણે કહેલી ધર્મ ખાધક માછલીનું તેલ વિગેરે હલકી દવા વાપરે તે છતાં સુધારા થવામાં સ ંદેહ રહેલા છે. માને કે કદાચ શરીર સુધરે, તેા પણ પરભવ જતાં તેને અહીં મૂકીનેજ જવાનું. નાશવંત પદાને માટે આટલી કાળજી અને એકાંત અને ભવમાં પરમ હિતકારી પ્રભુદેવે કહેલ સયમ ધર્મની સાધના માટે બીલકુલ કાળજી નહિ. આવું વર્તન તારા જેવા સમજીને શરમાવનારૂં છે. આવી ભાવનાથી જેમ શાલિભદ્રાર્દિકે સંયમ સાધ્યું તેમ કરવાને તું પણ તૈયાર થઇ જા. ૪૦૫.
IT
( ૪૧ }
શ્રાવકે વિચારવું કે સંયમની ભાવના થાય તાજ બુદ્ધિ ધાળી થઈ કહેવાય. વાળ ધેાળા થાય એથી શું ? એ દષ્ટાંત દઈને જણાવે છે:——
દેવકીના પુત્ર ષટ્ ભિલપુરે સુલસા ઘરે, ઉછર્યાં દરેક તજી રમા અત્રીશ સચમ આદરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org